________________
૪૪
આત્મતત્તવિચામ
મધન અને (૯) આહારકકામણું બંધન. વળી તે ત્રણને તૈજસ અને કામણુ સાથે યુક્ત કરતા ત્રણ ખ‘ધન થાય. (૧૦) ઔદારિકતૈજસકામ ણુ મ‘ધન, (૧૧) વૈક્રિય તૈજસકામ ણુ મધન અને (૧૨) આહારકતૈજસકામણુ અધન અને તૈજસ્ર કામ જીના પરસ્પર ત્રણ મંધનના વિશેષ થાય, (૧૩)તેજસતેજસ ખ‘ધન (૧૪) તૈજસકામણુ ખ'ધન અને (૧૫) કામ*ણુ કામ શું 'ધન. આ રીતે બધનના ૧૫ પ્રકારા થાય.
'
અહી' એવા પ્રશ્ન થઈ શકે છે કે પાંચ શરીરના દ્વિકાદિ સચેગે ૨૬ ભાંગા થાય છે, તે તેટલાં અધના કેમ નહિ? તેના શાસ્ત્રકારાએ ઉત્તર આપ્યા છે કે ઔદ્યારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરા પરસ્પર વિરુદ્ધ હેાવાથી તેના સ'અધ થતા નથી; તેથી પર જ ખધન થાય છે; તેથી અધિક થતાં નથી. ’
સઘાત : દંતાળની જેમ ઘાસના સમૂહને એકઠા કરે; તેમ સઘાતનામામ ઔદાકિાદિ પુદ્ગલેાને એકઠા કરે, તેના પાંચ પ્રકારા છેઃ (૧) ઔદ્વારિકસઘાતનામક્રમ', (૨) વૈક્રિય સઘાતનામકર્મ, (૩) આહારકસ'ઘાતનામક્રમ', (૪) તેજસ - સઘાતનામક્રમ અને (૫) કાણુસંઘાતનામકમ
સહનન : એટલે સયણુ, શરીરના બાંધે, તે છ પ્રકારના હોય છે; વઋષભનારાચ આર્કિ,
સસ્થાન એટલે આકૃતિ, તે પણ છ પ્રકારની હાય છે; સમચતુરઆદિશ
*
છ સંધાણુ તથા છ સ`સ્થાનની વિગત માટે જુએ વ્યાખ્યાન ત્રીજું, પાદને ધ