________________
ખામાં
૪૫
વણુ : શરી, અ'ગ, ઉર્વાંગ, 'ગાંગ વગેરેના વધુન કારણ વધુનામક્રમ છે. વધુ પાંચ પ્રકારના છે. (૧) કુષ્ણવ ( કાળા રંગ) કાજલ જેવા. (૨) નીલવણું ( લીલા ર’ગ ) પાપટની પાંખ જેવા. (૩) રક્તવણ (શતા ર'ગ) મજીઠ જેવા. (૪) પીત વણ (પીળેા ર‘ગ) હળદર જેવા અને (૫) શ્વેત. વણું (ધોળા રંગ) શખ, દૂધ વગેર જેવા.
રસ : શરીર વગેરેના રસત્તુ' કાણુ સ્રનામક્રમ છે. શ્ય પાંચ પ્રકારના છે. (૧) તિક્તરસ (કડવા) લીખડા વા. (૨) કટુરસ (તીખા) સૂઠ-મરિ જેવા. (૩) કષાયરસ (તા) ત્રિફળા વગેરે જેવા. (૪) આમ્લ (ખાટા) આખલી વગેર જેવા. (૫) મધુર (મીઠા) સાકર વગેરે જેવા. સ’સ્કૃત ભાષામાં તિક્તના અથ કડવા અને કટુના અર્થ તીખા થાય છે. એ વાત બરાબર લક્ષમાં રાખવી.
ગધ : શરીર વગેરેનાં ગધનું કારણુ ગંધનામક્રમ છે. ગંધ એ પ્રકારના છે. (૧) સુગધ-કસ્તૂરી વગેરે જેવા. (૨) દુ''ધ-લસણ વગેરે જેવા.
સ્પર્શ : શરીર વગેરેના સ્પર્શનું કારણ સ્પેશ નામક્રમ છે. સ્પર્શ મઠ છે. (૧) ભારે, લેાહાદિ જેવા. (૨) હલકા આકડાના રૂ વગેરે જેવા. (૩) મૃદુ માખણ જેવા. (૪) ખર * શ-કરવત જેવા. (૫) શીત-ખરફ્ જેવા. (૬) ઉષ્ણુઅગ્નિ જેવે. (૭) સ્નિગ્ધ (ચીકળેા)-તલાદિ જેવા અને (૮) રુક્ષ (લૂખા) ભસ્મ વગેરે જેવા
આનુપૂર્વી : જીવ દેહ છેાડ્યા પછી બાંધેલી ગતિ અનુસાર
૩૦