________________
આઠમાં
શરીર જીવને ક્રિયા કરવાનું સાધન છે, તેના પાંચ પ્રકારો છેઃ (૧) ઔદારિક, (૨) ક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ, તેનું વર્ણન અમે ચોથા વ્યાખ્યાનમાં કરેલું છે. પાંચ શરીરમાંથી કોઈ પણ શરીરની પ્રાપ્તિ કરાવે તે શરીરનામકર્મ,
ઉપાંગ છે: (૧) મસ્તક, બે હાથ, બે સાથળ, ઉદર, પીઠ અને હૃદય એ આઠ વગેરે અંગો કહેવાય. આગળ, નાક, આંખ, કાન, જીભ આદિ ઉપાંગો કહેવાય તથા નખ, રેખા, વાળ, રેમ, વેઢા આદિ અંગે પાંગે કહેવાય. એ પહેલાં ત્રણ શરીરને હેય છે, તેથી ઉપરના ત્રણ ભેદ માનવામાં આવ્યા
ઔદારિક ઉપાંગ, વૈક્રિય ઉપાંગ અને આહારક ઉપાંગ. અહીં ઉપાંગ શબ્દથી અંગ, ઉપાંગ અને અંગોપાંગ સમજવાનાં છે.
બંધન : પૂર્વે બાંધેલાં અને નવા બંધાતાં ઔદ્યારિકાદિ પુદગલને સંબંધ કરનાર તે બંધનનામકર્મ કહેવાય. તેના પાંચ પ્રકારે છે. ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તેજસ બંધન, અને કાર્ય બંધન. આ કર્મની સત્તાને આશ્રીને બંધનના નવ પ્રકારે ગણાય છે, તે આ રીતે ઔદારિક, વિકિય અને આહારકને પોતાની સાથે તથા તેજસ અને કામણ સાથે યુદ્ધ કરતાં ત્રણ ત્રણ એમ નવ બંધન થાયઃ (૧) ઔદારિદારિક બંધન, (૨) ઔદા. રિકતજસ બંધન, (૩) દારિકકામણ બંધન, (૪) ક્રિય. વિક્રિય બંધન, (૫) વિક્રિતિજસ બંધન, (૬) ક્રિયકામણ બંધન, (૭) આહારક આહારક બંધન, (૮) આહારક તેજસ