________________
આઠ
૪૫૫
મોહરાજાને જરુર જીતી શકો અને ભયંકર ભવસાગરને પાર પામી શકે.
ઉન્માર્ગની માગરૂપે દેશના આપનાર, જન્માગને નાશ કરનાર, દેવદ્રવ્યનું હરણ કરનાર તથા જિન, મુનિ, ચિત્ય અને સંઘને વિરોધ કરનાર દર્શનમોહનીય કર્મ બાંધે અને કષાય તથા નેકષાય કરનાર કરાવનાર ચારિત્રમોહનીય કર્મ બાંધે.
આઠક પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને મોહનીય કમને તમને પરિચય કરાવ્ય. બાકીનાં કર્મોને પરિચય અવસરે અપાશે.
=
=
૬