________________
બાડમાં
પ્રકૃતિ મેળવતાં માહનીય ક્રમની કુલ ઉત્તપ્રકૃતિ ૨૮
થાય છે.
ક્રોધ, માન, માયા અને કૈાશ એ ચાર મુખ્ય કષાય છે. તે દરેકના તીવ્રાતિતીવ્ર, તીવ્ર, મધ્યમ અને જઘન્ય એવા પ્રકાશ પાડતાં કષાયની સખ્યા ૧૬ની બને છે. શાસ્ત્રીય પરિભાષામાં તીવ્રાતિતીવ્ર કષાયને અન‘તાનુખ‘ધી’ કહેવામાં આવે છે, તીવ્ર કષાયને અપ્રત્યાખ્યાની' કહેવામાં આવે છે. મધ્યમ ક્રષાયને પ્રત્યાખ્યાની' કહેવામાં આવે છે અને જઘન્ય કષાયને સ‘જ્વલન' કહેવામાં આવે છે.
આ સેાળે કષાયનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રમાં
ક્રોધ
સ'જવલન—પાણીમાં ઢાયેલી રેખા જેવા. પાણીમાં રખા ઢારી હાય તા તરત લય પામે છે, તેમ આ ક્રોધ પ તરત શાંત થઈ જાય છે.
પ્રત્યાખ્યાનીય—રતીમાં ઢારેલી રેખા જેવા, રતીમાં ઢારેલી રેખા હાય તા પવનના સપાટા આવતાં લય સામે છે, તેમ આ ક્રોધ થાડા વખતમાં શાંત થાય છે.
× શાસ્ત્રમાં સજ્વલનની સમયમર્યાદા પંદર દિવસની, પ્રત્યાખ્યા નીયની સમયમર્યાદા ચાર માસની, અપ્રત્યાખ્યાનીયની સમયમર્યાદા એક વષઁની અને અનંતાનુબંધીની સમયમર્યાદા યાવજ્જીવ બતાવેલી છે, જુઓ કમ ગ્ર^થ પહેલા, ગાથા ૧૮.
૨૦