________________
આઠ કા
---
૪૪૫
---
"
ખાવાજીના કંઠ મધુર હતા, ગાવાની છટા સુર હતી, એટલે ખેડૂતા ઊભા રહ્યા અને આ પદ સાંભળવા લાગ્યા. તેમાં ચુક્તિ એ હતી કે ખેડૂતે એક અથ સમજે અને ચેલે બીજો અથ સમજે. આ પક્તિથી ખેડૂતાને કહ્યુ.. કે તમે ઘણા વખતથી માહમાયામાં સેલા છે અને તેથી લખ ચેારાશીના ફેરા ફરતા આવ્યા છે, તેમાંથી છૂટવું હોય તા કાઈ સતને પકડી લે, અર્થાત્ સંતના સમાગમ કરો. અન્યથા ગાંધારી એટલે યમરાજાના દૂતા આવી ગયા છે, એમ સમજો. ચેલાને કહ્યું કે આ વાઢના-ખેતરના માલીક આવી રહ્યા છે; માટે જલ્દી જલ્દી શેરડીના સાંઢા ભરી લે.’ ભજન આટલે જ અટકે તા ખેડૂત આગળ વધે અને ચેલા ફસાઈ જાય, એટલે તેમણે બીજી પાક્તિ લલકારી— ' લખે હેા ત છેટે કર લે, કર લેા ગુપ્તાધારી’
તેમણે ખેડૂતાને કહ્યું: ‘તમારા જન્મજન્માંતરના પથ લાંબા હાય તા સ'તસમાગમથી ટુકા કરી નાખેા. ટુંકા જીવનમાં ઘણા કામ વધારી મૂકયા છે, જેને લઈને ધમ માટે ફુરસદ મળતી નથી, માટે આ કામને ટુંકા કરા અને ધર્મને માટે અને પરમાત્માનાં ભજન માટે ફુરસદ કાઢા. બીજા અર્થમાં ચેલાને ચેતવણી હતી કે ‘શેરડીના સાઠાં બહુ માટા હાય તા એના ટુકડા કરીને નાના કરી નાખ અને થેલામાં ગુપ્ત કરી લે જેથી કાઇને ખબર ન પડે. ’
બાવાજીએ પણ કમાલ કરવા માંડી. એક બાજુ ખેડૂતાને અધ્યાત્મના ઉપદેશ આપવા માંડયા અને બીજી ખાજુ ચેલાને