________________
આત્મતત્ત્વવિચાર
અલ્પેસ'સારી આત્માનુ' સ્વરૂપ ખતાવે છેઃ ‘ જે આત્મા જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાવ`ત છે, જિનવચનમાં પ્રરૂપાચેલાં અને કહેવાયેલાં અનુષ્ઠાના હૃદયના ઉદ્યાસપૂર્વક કરે છે. જે મલરહિત તથા સકલેશરહિત પરિણામવાળા છે, તે પરિમિતસ'સારી બને છે. '
સમજવા
આ વચના ગ’ભીર છે. તેના યયાથ ભાવ માટે પ્રથમ આત્માનું' સ્વરૂપ સમજવુ પડશે. આત્મસ્વરૂપમાં પણ પ્રથમ વિચાર આત્માનાં અસ્તિત્વના કરવા પડશે, કારણ કે આત્મા વિના આત્મસ્વરૂપ સંભવતુ નથી. મૂરું નાસ્તિ તણાવા ? જો મૂળ જ ન હોય તેા ડાળી–ડાંખળાં શી રીતે સંભવે ?
શાસ્ત્રકાર ભગવતાએ સમ્યક્ત્વનાં ૬૭ આલેા કહ્યા છે, તેમાં છ મલ સમ્યકૃત્વનાં સ્થાનને લગતાં છે. તે આ પ્રમાણેઅસ્થિ નિ સે નિı, ત્તા માત્તા ય પુન્નાવાળ | अस्थि धुवं निव्वाणं, तदुवाओ अत्थि छट्टाणे ||
૧ મલ એટલે મિથ્યાત્વ આદિ દાષા.
૨ સકલેશ એટલે રાગ અને દ્વેષને લીધે થતા જીવને પિરણામ.
૩ જેને સંસારમાં મર્યાદિત સમય સુધી જ પરિભ્રમણ કરવાનુ હાય તે પરિમિતસ`સારી કે અલ્પ સસારી કહેવાય છે. પરિમિત સ'સારી થવું એ આધ્યાત્મિક દૃષ્ટિએ બહુ મેાટી પ્રગતિ છે.
૪–૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ યતના, હું આગાર, હું ભાવના અને ૬ સ્થાન એ શુદ્ધ સમ્યક્ત્વના ૬૭ ભેદો છે.