________________
apocar hocopa booooooo
// ૐ મૈં હૂઁ નમઃ ।
વ્યાખ્યાન પહેલું
* આત્માનું અસ્તિત્વ
ww m
जिणवणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । अमला असं कि लिट्ठा, ते हुंति परितसंसारी ॥
શાસ્ત્રકાર સ્થવિર ભગવંત શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના જીવાજીવવિભક્તિ નામનાં છત્રીશમા અધ્યયનની આ ગાથામાં
૧ જૈન ધર્માંના પ્રમાણભૂત મૂળ ગ્રથાને આમા કહેવાય છે. હાલ આવા-૪૫ આગમેાની પ્રસિદ્ધિ છે, તેમાં ૧૧ અગા છે, ૧૨ ઉપાંગા છે, ૬ છેદસૂત્રેા છે, ૪ મૂળસૂત્રેા છે અને ૧૦ પ્રકીર્ણક છે. ચાર મૂળ સૂત્રેા પૈકી એક ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં સાધુજીવનને ઉદ્દેશીને સુંદર હૃદયગમ ઉપદેશ અપાયેલા છે તથા ખીજા પણ આનુષંગિક વિષયાનું વણુંન છે. બૌદ્ધધર્મીમાં જે સ્થાન ધમ્મપદનું છે તે સ્થાન જૈન સાહિત્યમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ` છે, ' ધી સેક્રેડ બુકસૂ એફ ધ ઇસ્ટ' નામની જગપ્રસિદ્ધ ગ્રંથમાળામાં આ સૂત્રને અંગ્રેજી અનુવાદ પ્રકટ થયેલા છે તથા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૈ।, શતકાડી મુકરજી દ્વારા પણ તેને અંગ્રેજી અનુવાદ કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રકટ થયેલા છે. આ સૂત્ર કુલ ત્રીશ અધ્યયનમાં વહેંચાયેલુ છે. તેમાં છત્રીશમું-છેલ્લું અધ્યયન જીવ અને અજીવનાં વનને લગતું છે, એટલે તે ‘ જીવાવિવભક્તિ' એવી સંજ્ઞા પામેલુ છે.