________________
M . : ૨
કે કિશાહ) હae
h is :
1 1
TO : SS :એને ક હNN)ક
FRIકt| 90000000000O TO000000000000000000000000000 SOOOO DOL 00000OOL TO000000000000
RIDGE
S
T".
વ્યાખ્યાન એકવીસમું
આઠ કર્મો મહાનુભાવે !
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે અને તેને જ આઠ કર્મો કહેવામાં આવે છે, એ વસ્તુ અમે ગત વ્યાખ્યાનમાં સ્પષ્ટ કરી ગયા છીએ. હવે આ આઠ કર્મોને કે સ્વભાવ છે અને તે શું શું કામ કરે છે તે તમને જણાવવા ઈચ્છીએ છીએ.
કેટલાક કહે છે કે “ક” તે જડ છે, તેને સ્વભાવ શી રીતે હોઈ શકે?” પણ તેઓ સ્વભાવને અર્થ સમજ્યા નથી. સ્વભાવ એટલે પિતાને ભાવ, પિતાના ગુણ તે જડ પદાર્થોને પણ અવશ્ય હોય છે, મીઠાશ એ સાકરને સ્વભાવ છે, કડવાશ એ કવીનાઈનને સ્વભાવ છે. તીખાશ એ મરચાંને સ્વભાવ છે, બે ચકમકને સામસામે અફાળે, એટલે તેમાંથી અગ્નિના તણખા પેદા થાય; લાકડાને અગ્નિમાં નાખે, એટલે તેમાંથી ભડકા નીકળે. જેને જે સ્વભાવ હોય તે પ્રમાણે તે કાર્ય કરે.
કેટલાક કહે છે કે “કર્મના આવા ભેદાનભેદ ન કરે તે ન ચાલે? આપણે તો કર્મને નાશ કરવાનું છે, એટલે તેનો જ ઉપદેશ આપે તે કેમ?” પરંતુ મનુષ્યને રેગ થયો છે, એટલું કહેવા માત્રથી તેના રોગને નાશ કરી શકાતો નથી. એને કયા પ્રકારને રેગ થયે છે, તે કયા કારણથી ઉદ્ભવ્યો છે, તે આગળ વધે તે કેવું પરિણામ આવે? તેને સિદ્ધ