________________
ચાશઞળ
મહાપુરુષ કહે છે :
उत्थायोत्थाय बोधव्यं किमद्य सुकृतं कृतम् । आयुषः खण्डमादाय, रविरस्तमयं गतः ॥
૧૭
www
"
ઉડી ઉઠીને વિચાર કરી કે આયુષ્યના એક ટુકડા લઈને સુ તા અસ્તાચલ સમીપે ગયા, તે દરમિયાન મ શું સુકૃત કર્યું ?'
પણ તમે પ્રમાદ કે મૂઢતાની ઘેરી નિદ્રામાં પડથા છે, એટલે ઉઠતા નથી, જાગતા નથી. અને કદાચ જાગતા હશે. તા આવા વિચાર કરતા નથી.
આયુષ્યક્રમ જીવનમાં એક વાર બંધાય, ત્યારે જેવી ભાવના, મનેાવૃત્તિ કે ક્રિયા ડાય તે પ્રમાણે બધાય, જે ભાવના, મનવૃત્તિ કે ક્રિયા શુભ હોય તા આયુષ્ય સદ્ગતિનું બધાય અને અશુભ હોય તે દુગ་તિનું બંધાય. માટે મનુષ્ય સદા શુભ ભાવના, શુભ મનાવૃત્તિ રાખવી જોઈએ અને જ્ઞાનીઓએ ખતાવેલી સત ક્રિયામાં મશગુલ રહેવું જોઇએ. જેણે આખું જીવન પાપમય પ્રવૃત્તિઓમાં ગાળ્યું હોય, ખરામ કામા કર્યાં. હાય, હલકી ભાવના રાખી હાય તે આયુષ્યકમ બાંધતી વખતે ક્રુગતિનું આયુષ્ય બાંધે.
જો કે આમાં પણ અપવાદ છે. કેટલાક મનુષ્યેા આખી જીઢંગી સારુ જીવન ગાળે અને જ્યારે આયુષ્યકમના બધ પડવાના વખત આવે, ત્યારે જ તેમની ભાવના કે મતિમાં ખગાડા થાય. આથી તે દુગČતિનું આયુષ્ય બંધે. તે જ રીતે કેટલાક માથુસાએ આખુ જીવન ખરાબ ગાળ્યું હોય
૨૭