________________
ચાગબળ
કોપ
સમયે પડતા રહે. કાઈ પણ સ`સારી આત્મા એવા ન હાય કે જે પેાતાના ભવ દરમિયાન આયુષ્યક્રમ અધ્યા વિનાના રહે.
આયુષ્યક્રમ હોય ત્યાં સુધી જીવાય. એ ક્રમ પૂરુ′ થયું કે દેહને છેડવા પડે અને નવા દેહ ધારણ કરવા પડે. તમે મુંબઇથી સુરતની ટીકીટ કઢાવી હોય તા મુંખઇથી સુરત સુધીની મુસાફી જ કરી શકે, સુરત સ્ટેશને તમારે નીચે ઉતરવું જ પડે. આ સ્થિતિને તેના જેવી જ સમજો.
ગયા જન્મમાં તમે જે આયુષ્ય ક્રમ માંધીને આવ્યા, તે આ જન્મમાં ભેગવવાનું અને વમાન જન્મમાં જે આયુષ્ય. ક્રમ અંધશે। તે આવતા જન્મમાં ભાગવવાનું, જ્યાં સુધી તમારું' આયુષ્ય હાય, ત્યાં સુધી તમે જીંદગી ભાગવી શકે અને તેના સદુપયાગ કરે। તે આત્માનું ભલું કરી શકા. જો એ જીંદગી ગમે તેમ વેડફી નાખા તા ભારે કમ ખંધન થવાનું અને તેનાં ફળ ભોગવવા માટે વિવિધ ચેાનિએમાં પરીભ્રમણ કરવાનું. ત્યાં કેવાં કેવાં દુઃખે ભાગવવાં પડે છે, તે તમે સારી રીતે જાણેા છે.
આ જન્મમાં કેવું આયુષ્ય બાંધવું, તે તમારા હાથની વાત છે. જો દાન, શીલ, તપ, ભાવ વગેરેનું આરાધન કરશેશ, તા મનુષ્ય કે દેવનું આયુષ્ય ખાંધી શકશે। અને આરંભ-સમારંભ પરિગ્રહ ભાગવિલાસ કે દુરાચારમાં પડશા તા તિય ચ અને નરકનું. આયુષ્ય બાંધશે.