________________
૪૦૦
આત્મત વિચાય
- મિથ્યાત્વ પાંચ પ્રકારનુ કહેલ' છેઃ માભિગહિક, અન ભિહિક અભિનિવેશિક, સાંયિક અને અનાલેોગિક, '
ખા-ખાટાની પરીક્ષા કર્યા વિના પેાતાની મતિમાં આવ્યું તે જ સાચુ‘માની લેવું, તે આભિગ્રહિક મિથ્યાત્વ. બધા ધર્મોને સારા માનવા, બધાં સ્નાને રૂડાં માનવાં, સહુને વવુ, સહુને પૂજવા, એમ વિષ અને અમૃતને સરખાં ગણવાં તે અનભિગ્રહિક મિથ્યાત્મ, સત્ય માગ જાણવા છતાં કાઇ પ્રકારના આગ્રહ બંધાઈ જવાની અસત્ય માની પ્રરૂપણા કરવી તે આભિનિવેષિક મિથ્યાત્વ, જે નિદ્ભવે થયા તે આ પ્રકારના મિથ્યાત્વવાળાહતા. પાતાનાંઅજ્ઞાનથી જિનવાણીના અથ સમજે નહિ અને તેમાં ડગમગતા રહે તે સાંયિક મિથ્યાત્વ, અને અજાણપણાને લીધે કંઇ સમજે નહિ, તે અનાભાગિક મિથ્યાત્વ. અવ્યક્ત એવા એકેન્દ્રિયથી માંડીને અસ'ની પ'ચેન્દ્રિય સુધીના જીવાને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે, મિથ્યાત્વ એ એક પ્રકારના દ્રષ્ટિવિપર્યાસ છે. તેના લીધે જીવ અધમ માં ધમ સ જ્ઞાવાળા અને ધમમાં અધમ સજ્ઞાવાળા થાય છે; અમાગ માં માગ સ’જ્ઞાવાળા અને માગ માં અમાગ સ`જ્ઞાવાળા થાય છે;
+ નિહનવ એટલે અપલાપ કરનાર. જેને જૈન ધર્મના અન્ય સિદ્ધાંતા કબૂલ હોવા છતાં અમુક સિદ્ધાંતાના અપલાપ કર્યાં, તે નિહનવ ગણાયા. સ્થાનાંગસૂત્રમાં આવા સાત નિહનવાને ઉલ્લેખ છે; જમાલી, તિષ્મગુપ્ત, અષાઢાચાય ના શિષ્ય, અમિત્ર, ગંગ, રાહગુપ્ત ( પઙલૂક ) અને ગાન્ડ્રામાહિલ, શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે આઠમા નિર્ઝાનવ તરીકે શિવભૂતિના ઉલ્લેખ કર્યો છે કે જેણે મેટિક એટલે દિગમ્બર પંથની સ્થાપના કરી છે.