________________
૩૮૨
આત્મતત્ત્વવિચાર
તેને આપણે ખેતી કે તારણહાર કહીએ તા પણ ચાલે. ધમ આપણું ભલુ' કનાર છે, પણ તેની આરાધના કર્યા સિવાય ભલું થાય નહિ.
દુનિયામાં લે।હુ` છે, તેમ પારસમણિ પણ છે, પર’તુ કાઇ પણ ઉપાયે તેનેા પશ થવા જોઇએ. જો એ સ્પશ થાય નહિ તેા લેાઢાનુ' સેાનું અને નહિ. પારસમણિની વાત આગળ આવી ગયેઢી છે.
પાત્રમાં રહેલુ* પાણી અગ્નિની અચથી એછુ' થતું જાય છે, તેમ ક્રમની શક્તિ ધમની આશધનાથી ઘટતી જાય છે અને છેવટે તે સાવ ઢીલી પડી જાય છે. જેમ ટપાલની ટીકીટ ઉપરથી શુ'દરની ચીકાશ કાઢી નાખેા પછી તે પરખીડીયા પર ટિ નહિ, એ રીતે ધર્મના . આરાધનથી ક્રમ'ની ચીકાશ કાઢી નાખેા, તે તે તમને વળગી રહેશે નહિ.
તમે અનાદિ કાળથી દુન્યવી સુખાની આરાધના કરતાં આવ્યા છે, પરં'તુ હવે ધર્મની આરાધના કરા, દેવગુરુની ભક્તિ કરા અને ક્રાને તાડવાની કાશીશ કરો. ક્રમ તૂટી ગયા પછી ધર્મની આરાધનાની જરૂર રહેતી નથી.
તમને લાખની ઈચ્છા હાય અને લાખ મળી જાય તથા વધારે મેળવવાની ઇચ્છા ન હેાય તેા પછી મહેનત કરવાની કર્યાં રહી ? એક પાણીના ઘડા ભરાતા હોય તે તે ભરાય ત્યાં સુધી જ મહેનત કરવાની જરૂર છે. ભરાઇ ગયા પછી મહેનત કરવાની જરૂર રહેતી નથી, કારણ કે વધારાનું પાણી ઘડા બહાર વહી જાય છે, તેથી ક્રમ ન તૂટે ત્યાં સુધી ધર્મની આરાધના કરો.