________________
ક્રમ ની શક્તિ
૩૭૫
અહીં ચિલાતીપુત્રને વિચાર આવ્યા કે ધન્ય સાČવાહને ધનમાલની તા કંઈ પડી નથી, પણ તે સુષુમાની ખાતર જ મારા પીછે। પકડી રહ્યા છે. જો હું તેમના હાથમાં પડીશ તા મારા સાચે વર્ષ પૂરા થઈ જવાનાં. આથી તેણે તરવારના એક જ ઝાટકે સુષુમાનું મસ્તક કાપી નાખ્યું અને તે મસ્તક હાથમાં લઈ આગળ ભાગવા માંડયું. સુષુમાનું ધડ ત્યાં જ પડયું રહેવા દીધું. ઘેાડી વારમા ધન્ય સાવાર્હ વગેરે ત્યાં આવી પહોંચ્યા અને પુત્રીની કરપીણ હત્યા થયેલી જોઈ કલ્પાંત કરવા લાગ્યા. પછી તેઓ ત્યાંથી પાછા ફર્યાં.
ચિલાતીપુત્ર અટવીમાં આગળ વા. આ અટવી ઘાર છે. ઝાડ પર ઝાડ ઉગ્યા હોય એવા એના દેખાવ છે. તેમાંથી જ‘ગલી જાનવરોના ચિત્કાર સભળાય છે, પણ તેની છાતી ધડકતી નથી. જે શત-દિવસ જ`ગલ વેઠતા હાય અને સાહસથી ભરેલાં નિય કામા કરતા હોય, તેને આવા ચિત્કારી ભય શેના ઉપજાવે? પરંતુ હવે તેને ભૂખ-તરસ ખૂમ લાગી છે અને થાક પણ જણાય છે, વળી પાછળ જે ભય હતા તે પણ ચાલ્યા ગયેા છે, એટલે તે ધીમા પડે છે અને કાઈ ભક્ષણ કરવા ચેાગ્ય ફળફૂલ મળે તેની શેાધ કરે છે. એવામાં એક વૃક્ષની નીચે કાઈ સાધુમુનિરાજ ધ્યાન ધરીને ઊભા રહેલા તેના જોવામાં આવ્યા.
ચિલાતીપુત્રને એ ખ્યાલ હતા કે સાધુ-મહાત્માએ ધમ કહે છે અને તેથી માણસને ઘણા લાભ થાય છે, એટલે તે પેલા સાધુમહાત્માની નજીક ગયા અને કહેવા લાગ્યા કે “ હું
6