________________
ક્રમની માળખાણુ
ખીજામાં ભેગી કેમ ન થઈ જાય ? દાખલા તરીકે આત્મા ઔદારિક શરીરને ચે!ગ્ય વગણાઓ ભેગી કરીને ઔદાકિ શરીર ખનાવતા હોય, ત્યારે તેમાં વૈક્રિય શરીરની વગ ણાએ કેમ ન આવી જાય ? એ તમારે જાણવું જોઇએ
૩૫૫
^^^^
પરમાણુમાં અને તેના સ્કધામાં એવી તાકાત છે કે તેના તે આકાશમાં એક, બે કે અસખ્યાત અનંત પણ સાથે રહી શકે. દીવાનું દૃષ્ટાંત સામે રાખવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ સમજાશે, એક ઓરડામાં એક દીવાના પ્રકાશ પણ રહી શકે છે, બે દીવાના પ્રકાશ પણ રહી શકે છે, ખાર દીવાનેા પ્રકાશ પશુ રહી શકે છે અને ખત્રીશ દ્વીવાના પ્રકાશ પણ રહી શકે છે. તે રીતે સે’કડા અને હજારા દીવાના પ્રકાશ પણ રહી શકે છે. આમ છતાં તે પ્રકાશા અંદર અદર અથડાતા નથી, કે ટકરાતા નથી કે એક બીજાના નાશ કરતા નથી. અને દરેક દીવાના પ્રકાશ જ્યારે જોઈએ ત્યારે જુદા જ હાય છે. જે દીવાને બહાર લઈ જાઓ તેના પ્રકાશ પણ તેની સાથે જાય છે.
વળી તેના તે જ આરડામાં ખત્તીના પ્રકાશ ઉપરાંત તમારે રહેવુ હાય તા પણ રહી શકેા છે, તમારા કુટુંબને રાખવું હાય તા પણ રાખી શકા છે અને ઘરવખરીની નાની માટી વસ્તુઓ રાખવી હાય તે। તે પણ રાખી શકા છે. તેમાં કાઈ ખાધ આવતા નથી.
આ પ્રકાશ નજરે જોઈ શકાય એવા સ્થૂલ છે, છતાં તે સાથે રહી શકે છે અને તેમાં કઈ અવરોધ આવતા નથી, તેા જે પરમાણુ અતિ સૂક્ષ્મ છે અને નજરે પણ જોઈ શકાતા નથી તેને સાથે રહેવામાં શા અવરાધ આવે? તાત્પર્ય ફૅન જ આવે.