________________
૩૫૪
આત્મતત્ત્વવિચાર
હાય તા તેનું ઔદારિક શરીર બની શકે નહિ. આવા કધા પણ દુનિયામાં અનંતા છે. તેને ઔદારિક શરીર માટે અગ્રહણીગ્ય વણા કહેવાય છે.
આવા ધાતું સ્વરૂપ નાનું થાય અને તેમાં પરમાણુની સખ્યા વધે તેા તે ઔદારિક શરીરને માટે ચૈાગ્ય અને, તેને ઓઢાકિ શરીર માટે ગ્રહણ ચેાગ્ય કહેવાય.
ઔદારિક શરીર માટે યેાગ્ય વણાના કૉંધાનું સ્વરૂપ નાનુ' થાય અને તેમાં પરમાણુ વધારે હોય તેા તેનુ ઔદ્યારિક કે વૈક્રિય શરીર બની શકે નહિ, એટલે તે ઔદાકિ તથા વૈક્રિય શરીર માટે અગ્રહણયેાગ્ય કહેવાય. તેનું કદ નાનુ થાય અને પરમાણુઓની સંખ્યા વધે ત્યારે તે વૈક્રિય શરીર માટે ગ્રહણુ ચેાગ્ય થાય.
આહારક શરીર, તેજસ શરીર, ભાષા, શ્વાસેાાસ, મન અને ક્રમની વગણુાઓને માટે પણ આમ જ સમજવું. પરમાણુઓની સખ્યામાં વધઘટ થવાથી અગ્રહણુચાગ્ય વગ શાએ ગ્રહણ્યેાગ્ય મને છે અને ગ્રહણ।ગ્ય વણાએ અમાન્ય બને છે. એટલી વાત લક્ષમાં રાખવી.
ખધી વણા એક જ સ્થાનમાં કેમ રહી શકે? એક
* રૂના જથ્થા મેટા હોય છે અને પરમાણુ ઓછા હેાય છે. સાનાનેા જથ્થા નાના હેાય છે અને તેમાં પરમાણુ વધારે હોય છે. એક મણુ રૂ ાય તે તેને મેટા ગાંસડા બાંધવા પડે છે અને એક મણ સેાનુ હોય તે લગભગ પાણા ધન ફુટ જેટલી જગામાં તે આવી જાય. જેમ કધમાં પરમાણુ વધારે, તેમ તેને પરીણામ સુક્ષ્મ.