________________
કર્મની માળખાણ
(૧) દારિક શરીર માટે અગ્રહયોગ્ય મહાવગણ. (૨) ઔદારિક શરીર માટે ગ્રહણગ્ય મહાવગણ. (૩) ઔદારિક–વકિય શરીર માટે અગ્રહણગ્ય મહાવગણ. (૪) વિકિય શરીર માટે ગ્રહણયોગ્ય મહાગંણા. (૫) વક્રિય-આહારક શરીર માટે અગ્રહણગ્ય મહાવણ. (૬) આહારક શરીર માટે ગ્રહણગ્ય મહાવર્ગ છે. (૭) આહારક-તેજસ શરીર માટે અગ્રહણયોગ્ય મહાવગણ. (૮) તેજસ શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા. (૯) તેજસ શરીર અને ભાષા માટે અગ્રહણગ્ય મહાવર્ગ . (૧૦) ભાષા માટે ગ્રહણયોગ્ય મહાવગણ. (૧૧) ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણગ્ય મહાવર્ગ ણા. (૧૨) શ્વાસોચ્છવાસ માટે ગ્રહણયોગ મહાવગણ. (૧૩) શ્વાસોચ્છવાસ અને મને માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા. (૧૪) મન માટે ગ્રહણ યોગ્ય મહાવણા. (૧૫) મન અને કર્મ માટે અંગ્રહણયોગ્ય મહાવર્ગોણુ. (૧૬) કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગણા.
આ સેળમી વગણને કામણવર્ગ ણા કહેવામાં આવે છે. જેમાં ઘણી પેટાવર્ગણાઓ હોય તે મહાવણા કહેવાય. આ મહાવગણઓમાં કેટલીકને અગ્રહણયોગ્ય કહી છે અને કેટલીકને ગ્રહણ યોગ્ય કહી છે, તેને વાસ્તવિક અર્થ શો છે? તે તમને સમજાવીશું.
ધોનો જ માટે હોય અને તેમાં પરમાણુ ઓછા