________________
૩૪૨
આત્મતત્ત્વવિચાર
ઉલ્લેખનીય છે. દિગમ્બર સમ્પ્રદાયમાં પણ ક્રમ વિષે ઘણુ
સાહિત્ય છે.
પરંતુ તમારામાંથી આ કૉંગ્`થેનું-કમ સાહિત્યનું અધ્ય યન કરનારા કેટલા ? પ્રથમ તે શ્રાવકામાં પણ ક્રમ ગ્રંથના સારા અભ્યાસી હતા અને તેએ ગુરુ મહારાજને અનેક અટ પટા પ્રશ્નો પૂછતા. તેથી ગુરુ મહારાજને આનંદ થતા કે અમારા શ્રાવક। આવા સારા જાણકાર છે અને તેએ એ પ્રશ્નોનું સુંદર સમાધાન કરતા. પરંતુ આજે તા એવા અભ્યાસીએ અને એવા પ્રશ્ન પૂછનારાઓ આંગળીના ટેરવે ગણાય એટલા પશુ રહ્યા નથી ! આમ છતાં તમે આ વિષય જાણવા ઈંતેજાર અન્યા છે, તેથી અમને આનંદ થાય છે. હવે થાડા દિવસ સુધી અમે આ જ વિષય પર વિવેચન કરીશુ અને ઉપર્યુક્ત સાહિત્યનું તમામ નવનીત તમારી આગળ રજૂ કરીશું. તેનેા કેટલે ઉપયેાગ કરવા, તે તમારા હાથની વાત છે. જો તમે એકાગ્ર ચિત્તે થ્યા વસ્તુનું શ્રવણ કરશેા તા અમારી ખાતરી છે કે તમને ક વિષયક સારા આધ પ્રાપ્ત થશે અને તે તમારા આત્મવિકાસમાં ખૂબ ઉપયેગી નીવડશે. કુના અથ
* ફ` ' શબ્દ અહીં કયા અર્થમાં વપરાયેલે છે, તે
(૧) ઉત્પાદપૂર્વ, (૨) આથ્રાયનીયપૂર્વ, (૩) વીય પ્રવાદપૂર્વ, (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ, (૬) સત્યપ્રવાદપ્ત, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) ક`પ્રવાદપૂર્વ, (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ, (૧૦) વિદ્યાપ્રવાદપૂર્વ†, (૧૧) કલ્યાણુપ્રવાદપૂર્વ (૧૨) પ્રાણાવાયપૂર્વ, (૧૩) ક્રિયાવિશાલપૂર્વ, અને (૪) લોકબિન્દુસારપૂર્વ