________________
ક્રમ નો એાળખાણુ
૩૪૩
તમારે જાણી લેવુ જોઇએ, કારણ કે એક જ શબ્દના જુદા જુદા અર્થ થાય છે અને એકની જગાએ બીજો અથ કરતાં અનથ પેદા થાય છે. અજના અથ ત્રીહિ એટલે ન ઉગે તેવી ડાંગર પણ થાય અને બકરી પણ થાય. તેમાં વ્રીહિને બદલે મકરા અથ કરતાં કેવા અનય થયા હતા, તે તમે નારદ, પર્વત અને વસુની વાત પરથી જાણી ચૂકયા હશેા. એક વાર એક કવિએ રાજસભામાં આવીને રાજાને આશીર્વાદ આપતાં નીચેના લૈક કહ્યોઃ
युधिष्ठिरस्य या कन्या । नकुलस्य या गेहिनी ॥ भीमसेनस्य या माता ।
सा माता वरदा અવ ॥
>
આ શ્લાક સાંભળતાં જ ત્યાં બેઠેલા સમાજના ઊંચા નીચા થયા અને આ કવિએ તા અસ’ભવિત દોષથી ભરેલી કવિતા કહી એમ જણાવી તેના તરફ કંઇક ઘૃણા પણ મતાવવા લાગ્યા. આ કવિતાના ખિતા અથ એવા હતા કે જે યુધિષ્ઠિરની કન્યા છે, નકુલની સ્ત્રી છે અને ભીમસેનની માતા છે, તે માતા વરદાન આપનારી થાઓ. ' હવે યુધિષ્ઠિર, નકુલ અને ભીમસેન તા એક જ માતાના પુત્ર છે, ખંધુ છે, તેથી એકની કન્યા તે બીજાની સ્ત્રી અને ત્રીજાની માતા ક્રમ હાઈ શકે ? પર'તુ આશીર્વાદ આપનાર કવિ એટલા મૂખ ન હતા કે તે આવા અર્થમાં આ શબ્દોના પ્રયાગ કરે, તેણે બધાને વિચારમગ્ન જોઈ અર્થના સ્ફોટ કર્યો કે જે યુધિષ્ઠિર એટલે યુદ્ધમાં સ્થિર રહેનાર અર્થાત્ પર્યંતની પુત્રી છે, જે નકુલ