SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્વવિચાર જ ધર્મના માર્ગે વપરાણી છે, એટલે તે મારી છે; બાકીની મારી નથી. જો આપ અહીં ચામાસ' કરવાની કૃપા કરા તા એક લાખની બે લાખ થાય ખરી.' ૩૩૪ શેઠનાં આ વચના સાંભળતાં જ ગુરુ મહારાજ સત્ય પરિસ્થિતિ સમજી ગયા અને તેમને ખૂબ આનંદ થયા. તેમણે ચામાસુ` કરવાની શેઠની વિન'તીના સ્વીકાર કર્યાં. એ ચામાસામાં ધર્મનું આરાધન ઘણી રૂડી રીતે થયું અને તેમાં શેઠની આગેવાની રહી. આમ ધર્માંમાં રાકે। એટલું ધન તમારું, બાકીત્તું નહિ. તમે તમારા માજશેખ કે એશઆરામ માટે જ ધન વાપરી તેથી ક્રમ ખંધાય અને તેનાં કટુળા તમારે અવશ્ય ભાગવવા પડે. વસ્તુની લાલચ હાય તા અશાંતિ અને લાલચ ન હોય તા શાંતિ. ધર્મક્રિયામાં વસ્તુની લાલચ હાતી નથી, માટે તેમાં શાંતિ છે. આત્મસુખને અનુભવ કયારે થાય ? શાંત દશા ન હોય ત્યાં સુધી આત્માનું સુખ ન મળે, એક તળાવમાં લે'સ નહાતી ડાય ત્યારે નીચેના કચરા ઉપર આવે અને પાણી ડહેાળાવાને લીધે ગટ્ટુ લાગે. એ વખતે તેનું તળિયું દેખાય નહિ. પરંતુ એ કચરા એસી જાય અને પાણી શાંત થાય ત્યારે તેનું તળિયુ' દેખાય. એ રીતે ક્ષયાપશમ ભાવથી કના કચરા બેસી જાય અને
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy