________________
આત્મસુખ
संसारमोक्खस्स विपक्खभूया,
(
खाणी अणत्थाण उ कामभोगा ।
૩૨૫
કામભાગે ક્ષણમાત્ર સુખ દેનાર છે અને ચિરકાલ દુઃખ આપનારા છે. તેમાં સુખ બહુ થાડુ' છે અને દુઃખ ઘણું વધારે છે. તે માક્ષસુખના ભય ક શત્રુ છે અને અનર્થીની માટી ખાણ છે.
,
તાપય કે જેને ભાગ તરફની આસક્તિ છૂટે તેને જ મુક્તિ, માક્ષ કે નિર્વાણની વાત રુચે અને તેએ જ આત્માનું અનિચનીય અપાર સુખ સેગવી શકે.
જ્યાં કોઇ પણ પ્રકારનું દુ:ખ નથી.
આ વિશ્વમાં મુક્તિ, માક્ષ કે નિર્વાણુ જ એક એવી અવસ્થા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. તમે પૂછશે કે બધે દુ:ખ છે અને ત્યાં દુઃખ કેમ નથી ? તેના જવાબ એ છે કે ‘આ વિશ્વમાં દુઃખનાં કારણેા તરીકે ભૂખ, તરસ, રાગ, શાક, ભય, ખેદ, ઉપદ્રવ, આક્રમણ, પરાધીનતા, પરતત્રતા, જન્મ, જરા, મૃત્યુ વગેરે ગણાય છે, તેમાંનાં કાઈ કારણની ત્યાં વિદ્યમાનતા નથી.
',
જ્યારે કાઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે તેની ઇચ્છા થાય અને તે ન મળે ત્યારે દુઃખ-કષ્ટ-અશાંતિ થાય, પરંતુ આ અવસ્થામાં તે કોઈ પણ જાતની ઈચ્છા જ હાતી નથી, કારણ કે તેમના સર્વ અથ સિદ્ધ થયેલા હૈાય છે, પછી ત્યાં દુઃખ, કષ્ટ કે અશાંતિ કયાંથી થાય? એ તા તમે જાણતા જ હશે! કે ઇચ્છાએ વાસનાને લીધે ઉદ્ભવે છે અને મુક્તાવસ્થામાં