________________
આત્મતત્વવિચાર
૨બારીને મુક્તિની શી ગતાગમ? તેમણે પૂછ્યું કે “ત્યાં હોકી મળે?” પંડિતે કહ્યું કે “ત્યાં હેકો ન મળે, પણ બીજું સુખ ઘણું મળે.” ત્યારે રબારીએ કહ્યું કે “ભાઈ ! એ મુક્તિ મારા કામની નહિ. મને તે હેકા વિના ઘડી યે ન ચાલે.”
કામગ તરફની આસક્તિ, આ તે રબારી હતું, અભણ હતાતેણે આ જવાબ આપ્યો, પણ કેટલાક ખૂબ ભણેલા અને પંડિતની પદવી પામેલા મનુષ્ય પણ એમ કહે છે કે “જે મુક્તિમાં ખાવાપીવાનું સુખ નથી. માજશેખ નથી, ભોગવિલાસ નથી, એ મુક્તિને અમે શું કરીએ ? એવી મુક્તિ માં જવા કરતાં તે વૃંદાવનમાં વિશાળ રૂપે અવતરવું સારું કે જેથી સુંદર ગાવાળનાં મુખ તે જોવા મળે !”
કામગ તરફની પરમ આસક્તિ તેમને આ શબ્દ બોલાવે છે, પણ જેઓ જગત અને જીવનનું તમામ રહસ્ય જાણે ચૂકયા છે, એવા મહાપુરુષે કહે છે કે –
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । શાને જ પળે માના, વામા વંતિ તોમારું !
કામભાગે શલ્યરૂપ છે, વિષરૂપ છે અને વિષધર સર્ષ જેવા અતિ ભયંકર છે. કામગની લાલસા રાખનારા પ્રાણુઓ તેને પ્રાપ્ત કર્યા વિના જ અતૃપ્ત દશામાં એક દિવસ દુર્ગતિને પામે છે.” खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा ।