________________
૩૧૮
આત્મતત્ત્વવિચાર
કેટલાક દેડકા કૂદાકૂદ કરી રહ્યા હતા. વાણિયાએ તેમાંથી થાડા દેડકા પકડીને ખેસની ફાંટમાં નાખ્યા અને તે પાછે આણ્યે. પછી તપેઢીની સામે દેડકા મૂકીને ધડા કરવા લાગ્યા. તેણે તપેલીનાં વજનનુ અનુમાન કરીને છ દેડકા સામે મૂકયા, પણ તે એાછા પડ્યા. એટલે ત્રાજવુ' નીચુ‘ મૂકી કાંટમાંથી એ દેડકા બીજા કાઢ્યા. પરંતુ એટલી વારમાં તા છામડામાંથી ત્રણ દેડકા કૂદીને બહાર નીકળી ગયા અને ખૂણે-ખાંચરે ભરાઇ ગયા.
વાણિયા એ ત્રણ દેડકાને લેવા દોડયા, ત્યાં બીજા એ ત્રણ દેડકા નાસી છૂટયા, અને વાણિયા નાસી છૂટેલા દેડકાને લાવી છાબડામાં મૂકે અને છાબડામાંના દેડકા નાસતા જાય, એ રીતે ચાલ્યા જ કર્યું. આથી છેવટે તેને દેડકા વડે ધડા કરવાના વિચાર માંડી વાળવા પડચા અને માટી, પત્થર વગેરે લાવી પેાતાનુ` કામ પતાવવુ પડયું. તાત્પર્ય કે સ’સારનાં સુખા આ દેડકાના ષડા જેવા છે, એટલે તે પૂરતા પ્રમાણમાં કદી ભેગા થતા નથી. એ સુખા મળે ત્યાં એક જાય, એક મળે ત્યાં એક જાય, એક મળે ત્યાં એ જાય, એમ ચાલ્યા જ કરે છે. આથી દુન્યવી સુખામાં સંલગ્ન થયેલાં તમારાં મનને શાંતિના અનુભવ થતા નથી.
પર ંતુ આ સાગમાં શાંતિના અનુભવ શી રીતે થાય ? એ અમે તમને બતાવવા ઇચ્છીએ છીએ. તમને જે શરીર, રૂપ, સ્થિતિ, સચે ગે। મળ્યા હોય તેમાં સતાષ માનતા શીખા અને તેથી નારાજ થવાની કે તેને નિ’વા-વખાડવાની વૃદ્ધિ રાખા નહિં. સમજો કે તમારાં શરીરના ર્ગ સહેજ શ્યામ