________________
આત્મસુખ
૩૧૯
છે અને તે તમને ગમતા નથી. પણ તમે એની વાર'વાર નિદા કરશે. કે એને વખાડશેા તા શુ' એ સુધરી જશે ખરા ? અથવા તમારા કાન પ્રમાણમાં માટા છે અને દાંત જરા આગળ પડતા છે, અથવા નાક જરા ચીત્રુ છે અને વાળ ખરબચડા છે, તેથી નારાજ થયે શુ દહાડા વળશે ? ‘હુ' આ કુળમાં– કુટુ‘ખમાં કાંથી જન્મ્યા ?' કાઈ રાજા, શ્રીમ'ત કે જાણીતા માણસને ત્યાં ન જન્મ્યા ?’ એવા વિચારા કરવાથી તમારુ' કુળ કે કુટુ'બ બદલાઈ જવાનુ નથી, તેા પછી શરીર, રૂપ, સ્થિતિ સચાગે જે પ્રકારના પ્રાપ્ત થાય છે, તેમાંથી સ ંતુષ્ટ રહીને કામ કેમ ન ચલાવવું? મળેલામાં સંતાષ રાખવા જ જોઈએ! એથી ઉદ્વેગ કે અશાંતિના અનુભવ થશે નહિ અને મનમાં શાંતિ રહ્યા કરશે.
ક્રમના સિદ્ધાંત આપણને એમ કહે છે કે આત્માએ પૂર્વ જન્મમાં જે પ્રકારના કર્મો કર્યા હોય છે, તે પ્રમાણે તેને ગતિ ( નરકાદિ ), શરીર, ઇંદ્રિયા, રૂપ, રંગ, કુલ-કુટુંબ ( ગાત્ર) પ્રાપ્ત થાય છે, એટલે આપણું' કરેલુ. આપણે ભાગવવાનુ છે. તેમાં ઊંચા-નીચા થઇએ કે આમણા-મા થઈએ તેા શાક, સંતાપ, દુ:ખ, ચિ'તા વધે, પણ બીજો લાભ થાય નહિ; તેથી કમકુળને શાંતિથી વેદી લેવા એ જ હિતાવહ છે.
મનુષ્યને પાતાનું જીવન ચલાવવા માટે કાઈ ને કાઈ પ્રકારના પુરુષાર્થ કરવા જ પડે છે. પરંતુ ઘણીવાર તેનું ફળ ધાર્યા પ્રમાણે આવતું નથી. આથી માણસા હતાશ-નિરાશ