________________
આત્મસુખ
૩૧૩
બ્રાહ્મણ-પત્નીની આ બુદ્ધિ પર ખુશ થયા અને તેણે બ્રહ્મદત્ત પાસે જઇને તે જ પ્રમાણે માગ્યું. આથી બ્રહ્મદત્તને હસવું આવ્યું કે આ બ્રાહ્મણે માગી માગીને શું માગ્યું ? પણ તેને તે માગ્યા પ્રમાણે જ આપવુ હતું, એટલે તેણે બ્રાહ્મણની માગણી કબૂલ કરી.
પ્રથમ દિવસે બ્રાહ્મણુ અને તેની પત્ની ચક્રવર્તીને ત્યાં જમ્યાં. વિવિધ વ્યંજના તથા તેની ખાસ પ્રકારની ભાજનની બનાવટના લીધે એ ભાજનમાં અત્યંત સ્વાદ હતા અને તેની સુગંધથી નાક તર થઈ જતું હતું. જગતમાં આવું પણ ભાજન અને છે, એની કલ્પના આ બ્રાહ્મણ પતીને પહેલી જ વાર આવી. આવાં ભાજન આરોગતાં મંત્રીશ કાઠે દીવા થાય એમાં નવાઈ શું? ભાજન કર્યા પછી એક સેાનામહારની દક્ષિણા લઇ તે પેાતાનાં ઘરે ગયાં.
ખીજા દિવસે પ્રધાનના વારા આત્મ્યા, પછી મત્રીઓના વારા આવ્યા અને છેવટે સામાન્ય નાગરિકાના વારા આવ્યા, પણ બ્રાહ્મણ'પતીને આ ભાજના ફીક્કાં લાગ્યાં, કારણ કે તેની દાઢમાં ચક્રવર્તીના ભાજનના સ્વાદ રહી ગયા હતા!
આત્માનું આ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, તે અમારે તમને સમજાવવુ છે, તે જ્ઞાની મહારાજે દેખ્યુ હશે તે હવે પછી સમજાવીશું'.
LE