________________
૩૦૨
આત્મતત્ત્વવિચાર
કાગળ લખી આપવાનું કહે છે. શેઠ ઘણી વિનંતિ કરે છે, પણ શેઠાણી માનતા નથી. આટલી માડી રાતે કાઈ સાંભળી ન જાય તે માટે શેઠ ધીમે ખેલે છે, તે શેઠાણીના ઘાંટા દરેક વખતે માટા થતા જાય છે, આ પરિસ્થિતિ જોઇને શેઠે કહ્યુંઃ કે તેં કૂવામાં પડવાના દેખાવ કરીને મને શ્વેતચે! પણ હું તા સાચેસાચ કૂવામાં પડું છું. આવું જીવન જીવવા કરતાં ન જીવવું શું ખાટુ ?' એમ કહી તેએ કૂવા ભણી જવા લાગ્યા.
શેઠાણીના વિચાર શેઠને નમાવવાના હતા, પણ વિધવા થવાના ન હતા, એટલે તેણે મારણાં ખાલી નાખ્યાં અને ઢાડીને શેઠને કૂવા તરફ જતાં અટકાવ્યા. પછી હાથે-પગે લાગીને શેઠને ઘરમાં લાવ્યાં. પર`તુ સીદરી મળે તે પણ પેાતાના વળ મૂકે નહિ, એ ન્યાયે તે શેઠને કહેવા લાગ્યાં કે તમને કાગળ લખી આપવામાં શું વાંધે છે? માત્ર એટલુ' જ લખી આપે કે હવેથી હું રખડવા જઇશ નહિ ’
શેઠ ખૂબ સરળ હતા, સ્વભાવે નમ્ર હતા એટલે જ શેઠાણીએ આ પ્રમાણે કહેવાની હિ'મત કરી. પર’તુ શેઠને તા હવે આ કજિયા કાઇ પણ રીતે શાંત પાડવા હતા, એટલે તેમણે એ પ્રમાણે કાગળ લખીને શેઠાણી તરફ ફેઇકર્યા. શેઠની આ ભલમનસાઈએ શેઠાણીના હૃદય પર ભારે અસર કરી અને તેણે તરત જ એ કાગળ ફાડી નાખી શેઠના પગ પકડી લીધા; પેાતાની ભૂલની માફી માગી. પછી મને જણાએ ગુરુમહાશજ આગળ જઇ સદાચારનું વ્રત લીધું. જો કે શેઠ તા સદાચારી જ હતા અને તેમને વ્રત લેવાની જરૂર ન હતી, પણુ