________________
આત્મસુખ
૩૦
A
ખાજી શેઠે પણ મનમાં ગાંઠ વાળી હતી, એટલે ઘણી રકઝક થવા છતાં તેમણે બારણાં ખાલ્યાં નહિ ત્યારે શેઠાણીએ કહ્યું કે ‘ખારણાં ખેલા નહિ તેા હુ કૂવે પડીશ. પર ́તુ તમને લખી તા નહિ જ આપું.'
આમ કહી શેઠાણી નજીકમાં કૂવા હતા, તેના તરફ ચાલ્યા. શેઠે ખારણાંની તિરાડમાંથી જોયુ કે શેઠાણી ખરેખર કૂવા તરફ જઈ રહ્યાં છે અને વખતે આપઘાત કરી બેસશે, એટલે ઢીલા પડ્યા. આ ખાજી શેઠાણીએ એક માટેા પત્થર ઉંચકીને કૂવામાં નાખ્યા. એના અવાજ કાને પડતાં જ શેઠ સમજ્યા કે ‘ નક્કી આાથે કૂવામાં પડતું મૂકયુ', ' એટલે ખારણાં ઉઘાડીને કૂવા ભણી દોડ્યા.
અહી' શેઠાણી કૂવામાં પત્થર નાખીને છૂપી રીતે ઘરની પાસે આવી ગયાં હતાં અને દીવાલની આથે લપાઈ ગયાં હતાં. તેમણે બારણાં ખુલેલાં જોઇને અંદર દાખલ થઈ ખારાં અ'ધ કરી દીધાં. તેના અવાજ કાને પડતાં જ શેઠ ભેઠા પડી ગયા અને દોડતા પાછા આવ્યા. તેમણે શેઠાણીને ખારણાં ઉઘાડવા કહ્યું, પણ હવે શેઠાણીના હાથ ઉપર હતા, તે એમ શેનાં માને? તેણે જવામ આપ્યુંઃ રાત આખી રખડે છે. ને ઊજાગરા કરાવા છે તે શરમ નથી આવતી ? હવે તા લખી જ આપે કે આ રીતે કોઈ દિવસ બહાર રખડીશ નહિ તા જ ખારણાં ઉઘડશે, ’
6
"
’
ચારી અને વળી શિરોરી' તે આનુ નામ, ગુનેગાર પાતે છે, વાંક પેાતાના છે, છતાં તે શેઠને દબડાવે છે અને