________________
આત્મતત્ત્વવિચાર
૩૦૬
www
નવરા પડે છે ત્યારે તેનાં મનમાં અનેક પ્રકારનાં વિચારા આવે છે અને તે પ્રમાણે વર્તન કરતાં તે પાતાની જાતને તથા બીજાને બહુ માટુ' નુકસાન પહેોંચાડે છે.
ખૂબ· નવરા પડતા શેઠાણી ભટકવા લાગ્યા. શેઠે આવે દશ દશ વાગે અને શેઠાણી આવે માર વાગે. પરંતુ શેઠ સ્વભાવે નરમ અને શેઠાણી ખૂબ જોરાવર, એટલે કઈ કહી શકે નહિ. વળી ઝઘડા કરતાં ઘરની એખ ખૂલવાના તથા આબરૂના કાંકરા થવાના ડર પણ ખરા. તે કાઇવાર આડી વાત કાઢીને શેઠાણીને સમજાવે, પણ બહાર બહુ રખડવાથી શેઠાણી એવી નફટ થઈ ગયેલ કે તેમને એ સમજાવટની કંઇ પણ અસર થાય નહિ. આખરે એક દિવસ હિ`મત લાવી શેઠે બારણુ સાંકળ ચડાવી દીધી અને તે અંદર સૂઈ રહ્યા.
6
પેાતાના રાજના સમય થયા, એટલે શેઠાણી આવ્યાં, અને ખારાંને ધક્કો માર્યાં, પણ બારણુ ખુલ્યુ' નહિ. શેઠાણી વિચાર કરવા લાગ્યાં કે આજે આમ કેમ? મારા ધણીની તા આવી `િમત ચાલે નહિ, પણ કેઇએ તેને ચડાવ્યેા લાગે છે. પરંતુ ફિકર નહિ. હું. પણ તેને ખરાખર જોઇ લઈશ.' પછી તેણે બૂમ મારીને કહ્યું કે ખારણાં ખાલા.' શેઠે જવાબ આપ્યા ‘મારાં નહિ ખૂલે. જે રખડવાનુ` બંધ કર અને કાગળ પર લખી આપ કે હવે પછી કદી પણ નહિ રખડુ', તે જ બારણાં ખુલશે.'
'
શેઠાણીને રખડવાના ચસકા લાગ્યા હતા, વળી તે માથા ભારે હતાં, એટલે તે આ શરત શેનાં કબૂલ કરે ? આ