________________
આત્માની શક્તિ
૨૮૩
હવે ચક્રવર્તીનાં ખળ પર આવીએ. તે કૂવા કે વાવને કાંઠે સ્નાન કરતા બેઠા હાય, તે વખતે એક હાથે દારડુ... પકડે અને તેના બીજો છેડો તેનું આખું લશ્કર પૂણુ ખલથી ખેચે તા પણ તેને ત્યાંથી હઠાવી શકે નહિ અને તેના હાથને નમાવી શકે નહિ. એ તા દેરડાના એક છેડા ૫૪ડીને ખીજા હાથે પેાતાની સ્નાન ક્રિયા ચાલુ રાખે.
શેરને માથે સવાશેર હોય તેમ કેાઈવાર ચક્રવર્તી કરતાં પણ વધારે બળવાન માસે નીકળી આવે છે. દાખલા તરીકે ભરત ચક્રવર્તી હતા, પરંતુ ખાહુબલીમાં તેમનાં કરતાં વધારે ખળ હતું. તેમની સાથે દ્વંદ્વયુદ્ધ કરતાં ભરત હારી ગયા હતા, પરંતુ આવા દાખલાઓ અપવાદિક સમજવા,
સયમપૂર્વક આકરી તપશ્ચર્યા કરતાં આત્માને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તેની શક્તિ આશ્ચય જનક બની જાય છે. મહામુનિ વિષ્ણુકુમારની કથા તમને આ વાતની ખાતરી કરાવશે.
તપસ્વીનાં બળ પર મહામુનિ વિષ્ણુકુમારની કથા.
પ્રાચીન કાળમાં હસ્તિનાપુરની જાહેાજલાલી ઘણી હતી. ત્યાં પદ્મોત્તર નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને જવાલા રાણીથી બે પુત્રરત્ના ઉત્પન્ન થયાં. તેમાં મેટાનું નામ વિષ્ણુકુમાર હતું અને નાનાનું નામ મહાપદ્મ હતું. અને પુત્રા તેજસ્વી, પરાક્રમી અને બુદ્ધિનાં નિધાન હતા. વળી કુશલ આચાય પાસે વિવિધ વિદ્યા તથા કલાઓ શીખીને વિદ્યાવત તથા કલાવત પુ થયા હતા.