________________
આત્માની શક્તિ
૨૫૧
તીકરા કઇ ભૂમિમાં થાય ?
જ'ભૂદ્વીપ, ધાતકીખડ અને અધ પુષ્કરાવત ખંડ મળી અઢીદ્વીપ કહેવાય છે. તેનુ' કુલ માપ પીસ્તાલીસ લાખ ચાજ નવું છે. હાલની ભૂગાળવાળા દુનિયાના પરીઘ ૨૨૦૦૦ માઇલના મતાવે છે, પણ એ ભૂગેાળ પૂરી નથી. પહેલાં તેઓને અમેરિકાની ખબર ન હતી, એસ્ટ્રેલિયાની ભાળ પણ પછી જ મળી. એ રીતે તેએ પાંચ ખ'ડને પૂરી દુનિયા માનવા લાગ્યા. પણ છેલ્લાં થાડાં વર્ષથી છઠ્ઠા ખંડની વાત બહાર આવી છે અને ત્યાં પ્રવાસેા થવા લાગ્યા છે. હુવે પછીનાં થાડાં વર્ષો વ્યતીત થયા પછી સાતમા ખંડની વાત નહિ આવે એની શી ખાતરી? સૈકા-એ સકા બાદ તેમને આઠમા તથા નવમા ખ`ડ પણ જડી આવે. સાચી હકીકત એ છે કે આજે જેને દુનિયા કહેવામાં આવે છે, તે જ મૂઢીપના ભરતખ`ડના એક ભાગ છે.
અઢીદ્વીપમાં ૧૫ **ભૂમિ, ૩૦ અકમ ભૂમિત્ર અને ૫૬ અંતરદ્વીપમાં મનુષ્યના વાસ હોય છે. આ ક્ષેત્રા પૈકી તીથ
× જર્મનીના સુપ્રસિદ્ધ તત્ત્વચિ ંતક પ્રે।. નિત્શે વગેરેએ Superman-સર્વશ્રેષ્ઠ મનુષ્યની જે કલ્પના કરી છે, તેનાં કરત્તાં પણ તીથંકરાનુ જીવન વધારે સુંદર અને વધારે શક્તિશાળી હાય છે. એથી વિશેષ શક્તિ આ સસારમાં કાઇ આત્માની હેાતી નથી. તીર્થંકર એટલે ચતુવિધ સધરૂપી તીથ ને કરનાર–સ્થાપનાર, અર્હત્, જિન, જિતેશ્વર એ તેના પર્યાય શબ્દો છે.
*
અકમ ભૂમિમાં રહેનાર મનુષ્યા યુગલિક અવસ્થામાં હૈય છે, એટલે ત્યાં સંસ્કૃત કે ધમ । પ્રચાર હેાતા નથી. ત્યાં સદાકાળ સહજ જીવન જ હાય છે,