________________
૨૪૦
આત્મતત્ત્વવિચાર
6
અમાશ શાસ્ત્રમાં આત્રેય ઋષિના મત ઘણા પ્રમાણભૂત ગણાય છે. તેઓ એમ કહે છે કે પ્રથમનુ' લેાજન પચી જાય પછી જ લેાજન કરવું. આમ કરનાર રાગમાંથી ખચી શકશે અને દીર્ઘ આયુષ્ય ભાગવી શકશે.' ધર્મશાસ્ત્રના મહાપંડિતે કહ્યું કે ‘ અમારાં શાસ્ત્રમાં કપિલઋષિને માટે ઘણું માન છે. તેઓ એમ કહે છે કે ‘પ્રાણીઓ પ્રત્યે દયા શખવી, એનાથી શ્રેષ્ઠ કાઈ ધમ નથી.' નીતિશાસ્ત્રના મહાપડિતે કહ્યુ કે નીતિશાસ્ત્રો તે અનેક રચાયાં છે, પણ તેમાં બૃહસ્પતિનું સ્થાન ઘણુ' 'ચુ' છે. તેઓ કહે છે કે ‘ જીવનમાં સફળ થવું હાય તા કાઈ પર આંધળા વિશ્વાસ મૂકવા નહિ. ’ ચાથા કામશાસ્ત્રના મહાપડિતે કહ્યું કે કામશાસ્ત્રમાં પરમ વિશારદ પાંચાલ ઋષિને અભિપ્રાય એવા છે કે ‘પ્રીતની સાચી રીત સ્ત્રીએ સાથે મૃદુતાથી વર્તવું એ જ છે.’
"
'
આ શ્લાક સાંભળી રાજાએ કહ્યુ` કે ‘હું પંડિતવર્યાં! તમે એક એક વિષય પર લાખ લાખ àાક રચ્યા, એટલે તમારી બુદ્ધિ વિષયના વિસ્તાર કરવામાં ઘણી નિપુણ છે, એ વાત પ્રથમ જ મારા લક્ષમાં આવી ગઈ હતી, પરંતુ મારે એ જોવું હતુ કે તમે કાઈપણ વિષયના સક્ષેપ કરવા હાય તા કેટલા કરી શકા છે? તે તમે અજબ રીતે કરી બતાયૈ છે. તમારી આવી પ્રગલ્ભ બુદ્ધિથી હું ઘણા પ્રસન્ન થયા છું અને તમને દરેકને લાખ લાખ સેાનામહારા ઇનામમાં આપુ છું.
આ રીતે પડિતાની કદર થઇ, એટલે તેએ ખૂબ આનંદ પામ્યા. પછી ઈનામ લઈ, રાજાને આશીર્વાદ આપી હસતે