________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૩૯
'
રાજાએ કહ્યું: આ ગ્રંથા તા ભૂખ માટા જણાય છે.'
.
તેનુ' લેાક પ્રમાણ શું છે?
પડિતાએ કહ્યું: ‘દરેક ગ્રંથ એક લાખ શ્લાક પ્રમાણુ છે.’
આ સાંભળી રાજાએ કહ્યું કે હે પડિતવોં! તમારી બુદ્ધિને ધન્ય છે કે તમે એક એક વિષય પર લાખ લાખ શ્લાકની રચના કરી, પણ તમે મારી સ્થિતિ જાણેા છે. મારે રાજ્યને લગતી અનેક માખતા સાંભળવાની હાય છે, તેથી તમે આ ગ્રંથના સક્ષેપ કરી તા સાંભળી શકું. '
પડિતાએ શજાની આ સૂચના પર વિચાર કરીને જણાવ્યું કે ‘આપને વધારે સમય ન હોય તા દરેક ગ્રંથને પચીસ પચીસ હજાર લેાકમાં સમાવી દઈએ.'
રાજાએ કહ્યું: ‘એ પણ વધારે કહેવાય.' એટલે પડિતાએ હજાર હજાર લેાકની દરખાસ્ત કરી, પણ રાજાનું મન માન્યું નહિ. પછી તેઓ રાજાનું મન મનાવવા હજાર પરથી પાંચસા પર આવ્યા, સા પર આવ્યા, દસ પર આવ્યા અને છેવટે એક શ્લાક પર આવ્યા. રાજાએ કહ્યું કે હજી પણ આના સંક્ષેપ થતા હાય તા કરી. ત્યારે ચારે પહિતા માત્ર એક એક ચરણ સ’ભળાવવા તૈયાર થયા. રાજાએ તે સાંભળવાની ઇચ્છા દર્શાવી.
પ્રથમ પંડિતે કહ્યું: ગૌર્નેમોનનમાત્રેય: ખીજાએ કહ્યુ: વિરુ ત્રાળીનાં ચા। ત્રીજાએ કહ્યું: વૃત્તિવિશ્વાસ:, અને ચાથાએ કહ્યું: પાશ્ચા: સ્ત્રીનુ માનમ્ ॥ આ રીતે શ્લાક પૂરા થયા.
આના અર્થ સમજીએ. આયુર્વેદના મહાપડિતે કહ્યું કે