________________
આત્મતત્ત્વવિચાર
તમે નાનપણથી ધર્મના 'સ્કારો પાડ્યા અને માટી ઉમરે તેનું મહત્ત્વ સમજતા થયા તે નિયમિત દેવદન અને સેવાપૂજા કરી છેા. ગુરુ મહારાજનાં વ્યાખ્યાન-વાણી સાંભળેા છે ને યથાશક્તિ વ્રત-નિયમની આરાધના કરી છે. પણ જે નાનપણમાં કઇ ધમ સસ્કારી નહિ પામે તેની દશા શી થશે?
૨૩૬
આત્મજ્ઞાન વિના બધું યે નિર્ક નીવડવાનુ છે.
આજે ભૌતિકવાદ જોર પર આવ્યા છે, એટલે જ્યાં ત્યાં આર્થિક વિકાસ, હુન્નરઉદ્યોગની ખીલવણી તથા વધારે ઉત્પાદનની વાતા સ`ભળાય છે, પણ આત્મજ્ઞાન વિના આ બધું ચે નિરČક નીવડવાનું છે. એનાથી દુનિયા સુખશાંતિના અનુભવ કરી શકવાની નથી.
આજે આર્થિક વિકાસને નામે યત્રવાદને આગળ ધપાવવામાં આવે છે, પણ તેથી કેટલા સ્વાશ્રયી લેાકેા એકાર બની જાય છે, તેના વિચાર આવે છે ખરી? માટાં મોટાં કારખાનાઓથી માર્થિક વિકાસ થતા હાય ા મૂડીવાદીઓના થાય છે, તેથી ગરીબ માણસાને કઇ રાહત મળતી નથી. સેકડા ધધા ભાંગે અને પાંચ માણસાને કારખાનામાં કામે લગાડવામાં આવે એ વ્યવસ્થા ખરાખર ગણાય નહિ, જ્યારે આ દેશમાં યત્રવાદ આન્યા ન હતા, ત્યારે દેશની આર્થિક સ્થિતિ વધારે સારી હતી કે અત્યારે ? તે વખતે જેટલું સાનું-જેટલુ ધન આ દેશમાં હતુ, તેના સામે ભાગ પણ અત્યારે રહ્યો છે.