________________
૨૩૪
આત્મતત્ત્વવિચાર
છેકરાઓ ગુરુ પાસે જશે તે
આ અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે. ત્યારે ચારા આવું ખેલતા હતા. આજે શાહુકારો આવું ખેલતા થયા છે. તેઓને ખીક છે કે છેકરાએ ગુરુ પાસે જશે તેા ધના રસ્તે ચડી જશે અને સ'સારી મટી સાધુ થઈ જશે. તેથી તેઓ એમને અનાય ની સાખત કરવા દે છે, ગમે તેની સાથે રખડવા દે છે અને જે કેળવણીમાં કશે। શકરવાર નથી, તે આપવામાં આનંદ પામે છે. આ ાકરાએનું કલ્યાણ શી રીતે થવાનું ?
જૂના જમાનામાં ક્ષીરકદમ ઉપાધ્યાય તેના ત્રણ શિષ્યા સાથે રાત્રે અગાશીમાં સૂતા હતા, ત્યારે ત્યાંથી એ ચારણુ મુનિએ પસાર થયા તેમાંના એકે બીજાને કહ્યુ` કે આ ત્રણ શિષ્યામાંથી એક સ્વગે જશે અને એ નરકમાં જશે. સ્વગે જનાર્ નારદ હતા અને નરકમાં જનાર વસુ અને પર્યંત હતા. ક્ષીરકદમ ઉપાધ્યાય જાગતા પડ્યા હતા, તેથી તેમણે મુનિવાણી સાંભળી અને તેમને ખૂબ લાગી આવ્યું. તેએ વિચાર કરવા લાગ્યા કે જો મારી પાસે ભણનાર નરકમાં જાય તા મને ધિક્કાર છે.’ તેમને પેાતાની શિક્ષક તરીકેની શક્તિમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ અને તેમણે સસારના ત્યાગ કર્યાં. ત્યારે આજના શિક્ષકા ઘમ'ડી થઈને ક્રે છે અને મિથ્યાજ્ઞાન આપે છે. વળી નીતિ, સદાચાર તથા સુસ ́સ્કારાનુ પાષણ પણ જોઈએ તેવું કરતા નથી. આવા શિક્ષકાને પૈસા આપી તમાર બાળકાનુ ભાવી જોખમમાં શા માટે મૂકા છે ?