________________
આત્મજ્ઞાન કયારે થાય ?
૨૨૯
ઊભેલી હતી. કેટલીક રાતી, કેટલીક પીળી, કેટલીક કાળી કેટલીક કાખરી તેા કેટલીક ધાળી, તેમાં કેટલીક ગાયા દુઃખની હતી, કેટલીક મધ્યમ હતી અને કેટલીક રુષ્ટપુષ્ટ હતી. તેમાં એક રુષ્ટપુષ્ટ ગાયના ગળે ઘટ માંધેલા હતા. આ જોઇને પેલાએ વિચાર કર્યો કે બીજી કાઈ ગાયનાં ગળે ઘટ માંધેલા નથી અને આ ગાયનાં ગળે ઘટ બાંધેલેા છે, માટે તે જ મધામાં સારી હોવી જોઈએ. વળી શરીરે રુષ્ટપુષ્ટ છે, એટલે તે બીજી ગાયા કરતાં વધારે દૂધ આપતી હશે.'
"
આ રીતે તેનું મન માન્યું, એટલે વિશેષ પૂછપરછ કરી નહિ, ગાય વેચનારે માગ્યા તેટલા રૂપિયા ગણી આપ્યા અને ગાયને ઘરે લાવ્યેા. તેની ઘરવાળી ચતુર હતી. તેણે આ ગાયને જોતાં જ પૂછ્યું કે આ ગાયને કેટલાં વેતર થયાં છે ? ' પેલાએ કહ્યું ‘એ તા મેં પૂછ્યું નથી.' સ્ત્રીએ ફરી પૂછ્યું, ‘એ દૂધ કેટલુ' આપે છે?' પેલાએ કહ્યું; ‘એ પણ મે પૂછ્યું નથી,’ તેા શુ' એને દોહીને લીધી છે?’ સ્ત્રીએ નવા પ્રશ્ન કોં પેલાએ કહ્યું: ‘ના, એને મેં દાહી પણ નથી.' ત્યારે એનું આઉ તપાસુ છે ? ' તેના ઉત્તર પણ પેલાએ ના માં જ આપ્યા. છેવટે સ્રીએ પૂછ્યું કે તે તમે આ ગાયને શી રીતે ખરીદી ?' પેલાએ કહ્યું કે બધી ગાયામાં એ રુષ્ટપુષ્ટ હતી અને ગળામાં સુદર ઘટ માંધેલા હતા, એટલે મે' જાણ્યુ કે
6
આ ગાય બધામાં સારી છે અને ખૂબ દૂધ દેતી હશે. એટલે માં માગ્યા પૈસા આપીને તેને ખરીી લીધી.' સ્ત્રીએ કહ્યું: ‘એ બધા પૈસા પાણીમાં ગયા. આ ગાય તે પાંકણુ
ܕ