________________
વ્યાખ્યાન ખાસું
આત્મજ્ઞાન કયારે થાય ?
barodotulat
મહાનુભાવે !
વ્યાખ્યાનનાં પ્રારંભે આપણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનુ અભિવાદન કરીએ, કારણ કે તેમાં ઉંડુ. અધ્યાત્મજ્ઞાન ભરેલું છે. તેનાં છત્રીસમાં અધ્યયને આપણને અલ્પસ‘સારી આત્મ'નું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્મા સંખ'ધી વિશેષ વિચાર કરવાની પ્રેરણા આપી છે.
"
આત્મજ્ઞાન કયારે થાય?' એ માજ વિસ્તારથી સમજા વવું છે. જો આ વસ્તુ ખરાબર સમજાશે, તા મેડાપાર છે, નહિ તે। હાલત કફોડી સમજજો જીવનની સાચી કમાણી શું? આત્મજ્ઞાન કે રૂપિયા! જો આત્મજ્ઞાન હશે તેા પાપથી ખચી શકશા, પુણ્ય ઉપાર્જન કરી શકશે। અને સયમના માગે સંચરી મેાક્ષની સાધના કરી શકશેા. રૂપિયા તમને શું મદદ કરવાના? જે ઉદારતાથી એના સદુપયોગ કરશેા તા પુછ્ય મળશે પણ એ ઉદારતાયે આત્મજ્ઞાન વિના ઘેાડી જ ઉદ્ભવવાની ?
આત્મજ્ઞાન કયાંથી મળે ?
તમારે શાક લેવું હાય તા કાછિયા પાસે જાઓ છે, અનાજ લેવું હાય તા દાણાવાળા પાસે જાએ છે, કરિયાણુ લેવાં હોય તે ગાંધી પાસે જાઓ છે, કાપડ લેવુ' હાય તા