________________
સવ શતા
૨૨૫
:
કામ નહિ આાપે એ વાત ચાક્કસ છે' પિટરે કહ્યુ, અને તેઓ આગળ ચાલ્યા.
"
એક દિવસ પિટરનાં ઘરે ફાન આવ્યાઃ મિ. પિટર ! આપે કહેલ હકીકત સપૂર્ણ સત્ય ઠરી છે. આજે અમે એ મશીનને ચાલુ કરવાની ખૂબ મહેનત કરી, પણ તેણે આખરે કામ ન આપ્યું.
પિટર કાઈ મિકેનિક નથી, છતાંય તે મશીનના દોષા જોઈ શકે છે. એ રસાયણુશાસ્ત્રી નથી છતાં રસાયણની ફ઼ામ્યું. લાઓને જાણી શકે છે. આ અદ્ભુત શક્તિનાં કારણે તે જાણીતી રેડિયા-ટેલીવીઝન નિર્માણ સસ્થા ફીલીપ્સ – નીમાં ભારે પગારે જોડાઈ ગયા છે.
પિટર પહેલાં તે સાધારણ-સામાન્ય મજૂર હતા. તે મકાનાને રગવાનું કામ કરતા હતા અને સાદાઈભયું" સામાન્ય માનવીનું જીવન જીવતા હતા. ઈ. મ. ૧૯૩૪માં એક ઊંચા મકાનની મારીને રંગતા હતા. તે ખારી જમીનથી ૪૦-૪૫ ફુટ ઊંચી હતી. તેને રંગ કરતાં કરતાં તેના પગ લપસ્યા અને એક ચીસ નીકળતાં જ તે સીધા જમીન પર પટકાયે, તેનાં માથામાં સખ્ત વાગ્યું. ખૂબ જ લેાહી વહી ગયુ અને તે બેભાન અની ગયા. તેને એમ્બ્યુલન્સમાં નાખી હૉસ્પીટલમાં લાવવામાં આન્યા.
પિટરને ભાનમાં લાવવાના ડૉક્ટરી ઉપચારા શરૂ થયા. પણ તે ભાનમાં ન આવ્યેા. અઠવાડિયા સુધી મેહાશ રહ્યો. એક દિવસ તે હેાશમાં આવ્યેા, જાગૃત થયા અને સાથે સૂતેલુ* ભાગ્ય પણ જાગૃત મન્યુ'! તેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન
૧૫