________________
આત્મતત્ત્વવિચાર
પેરીસની પેાલીસે કમર કસી ખૂબ દૉડધામ કરી શક પડતી વ્યક્તિઓને પકડી, ચૌદમા રત્નના પરચા પણ બતાવ્યા, ખૂબ સમજાવ્યા, પશુ પેાલીસની એ ષધીય મહેનત વ્ય ગઇ. ખૂન થયાને એક સપ્તાહ....બીજી' સપ્તાહ....ત્રીજી' સપ્તાહ વ્યતીત થયું.
૨
વત માનપત્રા પેરીસની પેાલીસની કડક ટીકા કરતાં હતાં ત્યારે પેાલીસા આમતેમ દોડધામ કરી વ્યથ પશીના પાડતાં હતાં. ખૂની પકડાતા ન હતા, શત્ર હાથ લાગતું ન હતુ.
ખૂન થયાને ચાથું સપ્તાહ, પાંચમું સપ્તાહ; ' સપ્તાહ પસાર થયું. પેરીસના પોલીસ અધિકારીએ માથે હાથ દઇને બેઠા ! સી. આઈ. ડી.એએ કપાળ ફૂટયુ' ત્યાં એક પેાલીસ અધિકારી કૂદકા મારીને ઊભા થયા ગયા વર્ષમાં લડનમાં રાજ્યાભિષેકની ચારાયેલી ચીજના ગુન્હેગારો મેળવી આપનાર ભવિષ્યવક્તા પિટર યાદ આવ્યા. અને તે હષ'માં નાચી ઉઠયા પિટરને લૂક ઢાલ કર્યાં. અનેલ ઘટનાની જાણ કરી અને પેરીસ મેલાન્યા. ઘેાડા જ વખતમાં પિટર પેરીસ પોલીસ અધિકારી સામે હાજર થયે. તેણે વિસ્તૃત હકીકત માગી અને પેાલીસ અધિકારીઓએ તે પૂરી પાડી, પિટર સ્થળ જોવા માગ્યું અને જે વ્યક્તિનું ખૂન થયું હતુ. તેના ફાટા જોવા માગ્યો. પેાલીસ અધિકારીઓએ મૃત વ્યક્તિના ફાટા આપ્યા.
પિટર તે ફાટા સામે ધ્યાનસ્થ ખની જોઈ રહ્યો. ખાદ ખેલ્યા ‘મારી સાથે ચાલેા. ' અને પિટર ચાલતે થયા,