________________
મુળજ્ઞતા
૨૨૧
‘ ગ્રીનલેનમાં’ પિટરે કહ્યુ, અને તેઓ બધા એક મેટરમાં ચડી બેઠા. થાડીવાર માટર ગ્રીનલેનમાં આવી પહોંચી.
‘સામે લુહારની દુકાન છે, ત્યાંથી પેલા ચારાએ આ કાશ ખરીદી છે.’ પિટરે કહ્યું અને પાછા તેઓ વેસ્ટ મીનસ્ટર
અમમાં આવ્યાં.
લુ'ની ચીજ પહેલાં લ'ડનમાં જ ખપાવેલી, પણ પછી ગ્લાસગા લઇ ગયેલ છે ?' પિટરે કહ્યુ.
અને પેલીસે, સી. આઈ. ડી. કામે વળગી ગયા. પિટરે કહેતી હકીકત સત્ય જ હતી. આખરે ગુન્હેગારો પકડાયા અને પિટરને પ્રસિદ્ધિ મળી. લંડનના પત્રામાં તેના ફાટાઆ અને પરિચય છપાયા.
આવા જ એક બીજો પ્રસ`ગ પેરીસના છે. ઈ. સ. ૧૯૫૨માં પેરીસના એક લત્તામાં જૂનાં મકાનમાં જૂના સામાન વેચવાની દુકાન હતી તેમાં ભેદી ખૂન થયુ. ખૂનીએ ખૂન કરીને શબ શુમ કર્યું હતું.
પેરીસની પેાલીસને ખૂન થયાની જાણ થતાં તે ઘટનાસ્થળે આવી અને તેની કાર્યવાહી શરૂ કરી. ખૂનીને પકડવા માટે પોલીસે તે મકાનના માણસાના અને આજીમાજીમાં રહેતા પાડાશીઓનાં નિવેદના લીધાં પણ ન ખૂની મળ્યા કે ન ખૂન થયેલ વ્યક્તિનું શુખ મળ્યું. ખૂનની જગ્યાની આસપાસ સી આઈ. ડી. અને પેાલીસા સાદા વેશમાં ફર્યો કરતા હતા, પણ કંઈ પણ જાણવા મળતુ' ન હતું.