________________
૨૨૦
આત્મતત્ત્વવિચાર
૮ એક એ અંદર આવ્યા છે અને બાકીના બહાર ચાકી કરતા હતા.' પિટરે મઢ સ્વરે કહ્યુ. તેની આંખેા ખંધ હતી, શ્વાસ ધીમા અને મંઢ ચાલતા હતા. સી. આઈ. ડી. એક્િ સરે તેની પણ નધ કરી લીધી.
પિટર મલતા બંધ થયા, થાડીવાર મૌન રહ્યો અને પાછા તે મેલ્યાઃ ૮ ચારીમાં મટરના ઉપયાગ કરવામાં આવેલ.’ તે માટરની લાયસન્સ પ્લેટના આંકડા પિટરે કહ્યા અને તે પાછે! થેાડીવાર મૌન રહ્યો.
<
લેામ્બર કૅમ્સ સ્ટ્રીટ' પિટરે કહ્યુ અને તે ભાગનું ચિત્ર પણ બતાવ્યું. પિટરના એક એક શબ્દ પેાલીસ અશ્વિકારીએ આશ્ચય મુગ્ધ બનતા જતા હતા. તેણે જે સ્ટ્રીટનુ નામ આપ્યું અને ચિત્ર ખતાવ્યુ. તે ખરાખર હતુ અને પિટર યારે ય આ પહેલાં ઇંગ્લાંડ આવ્યા ન હતા!
તમારી પાસે ચારી કરનાર ડાકુઓની કાઈ ચીજ છે?' પિટરે પેાલીસ અધિકારીઓને પૂછ્યું.
‘હા, આ કાશ છે. તેનાથી ડાકુઓએ તાળુ તાડયું છે.’ પેાલીસ અધિકારીએ કાશ પિટર સામે રજૂ કરતાં કહ્યું.
પિટરે કાશને જોઈ અને કાશ ઉપાડી પાછે. ધ્યાનસ્થ અન્યા. પાંચેક મિનિટ એમ જ પસાર થયા પછી પિટર આંખા ખેાલતાં આવ્યા કે ચાલે! મારી સાથે, ’
"
• કઈ તરફ ? ” પેાલીસ અધિકારીએ પૂછ્યું,