________________
સર્વજ્ઞતા
અવશ્ય, આપને મદદ-સહકાર આપીશ ?
તે ચાલે લંડન...” પિલીસ અધિકારીએ કહ્યું, ' “હું તૈયાર જ છું.”
અને પિોલીસ અધિકારી સાથે પિટર એરોપ્લેનમાં લંડન આવ્યો. હવાઈમથકે લંડનના પોલીસ અધિકારીએ પિટરનું આશ્ચર્યપૂર્વક બહુમાન કર્યું. પિટરને તરત જ વેસ્ટ મિનિસ્ટર અબેમાં લાવવામાં આવ્યું. .
પિટર આવવાની જાણ થતાં કેટલાય લંડનવાસી પ્રેક્ષકો પિટરને જોવા ઉમટી પડ્યા. પોલીસે પ્રેક્ષકોને દૂર કર્યા અને વેસ્ટ મિસ્ટર અબેના દરવાજા બંધ કર્યા.
આપ શાંતિપૂર્વક બધું જોયા કરજે અને હું જે કહું તેની નોંધ કરજે. કેઈપણ બાલશે નહિ અને શાંતિનો ભંગ કરશો નહિ, એવી મારી વિનંતિ છે; પિટરે કહ્યું.
અને બધા જ પોલીસ અધિકારીએ–સી. આઈ. ડી. (લંડન) ઓફિસરે આશ્ચર્ય પામતાં પિટરની કાર્યવાહી જેતા જ રહ્યા. - પાંચેક મિનિટમાં શાંતિભર્યું વાતાવરણ છવાઈ ગયું. પિટર બેઠે ઘુંટણભર રાજ્યાભિષેકના સિંહાસન સામે. અને તે ધ્યાનસ્થ બની ગયા, જાણે કોઈ ભારતીય ગી!
ડીક ક્ષણે વહી ગયા પછી પિટરે બોલવું શરૂ કર્યું.
ચોરી પાંચ માણસેએ કરી છે.' સી. આઈ. ડી. એફિ. સરે ડાયરીમાં નેધ કરી.