________________
આત્મતત્ત્વવિચાર
ખાનપાન, ગાનાન વગેરેમાં તમે આનંદ માન્યા છે, માટે તે આનંદદાયક લાગે છે, અર્થાત્ એ આનંદ ખાનપાન, કે ગાનતાન વગેરેના નથી, પણ તમારી માન્યતાનેા છે. એ માન્યતા બદલાય તે તેમાંની કઈ વસ્તુ આનંદ આપી શકે?
૨૦૨
અરુચિ રાગવાળાની આગળ મેવા-મીઠાઈના થાળ ધરા તા તે શું કહેશે ? ૮ મહેરઞાની કરીને આ વસ્તુઓ દૂર લઈ જાઓ.' એ જ કે ખીજું કંઇ? કેાઈ માણસને યુવાન પુત્ર મરણ પામ્યા હોય અને તેની આગળ ગાનતાન કરવામાં આવે તે તે તરત જ માલી ઉઠશે કે ભલા થઈને આ બધું બંધ કરેા અને મને શાંતિથી બેસવા દેા.' ક‘ચન પણ તેવું જ છે જ્યાં સુધી મનમાં માહરાયનું તાંડવ ચાલુ હાય છે, ત્યાં સુધી તે આનંદજનક લાગે છે, પણ એ તાંડવ શમ્યું કે તે ખધનરૂપ ભાસે છે અને તેના પાશમાંથી છૂટવાસ્તુ મન થાય છે. માન્યતા બદલાય તા મહેàા કેદખાનાં જેવા લાગે છે, માનપાન મિથ્યા પચાર ભાસે છે અને અધિકાર અકળામણુ જગાડનારા જણાય છે.
આત્મા આ બધી વસ્તુઓમાં આન ંદ માને છે, તેનું કારણુ તેની વિભાવ દશા છે. વિભાવ દશા એટલે માહગ્રસ્ત સ્થિતિ, આ સ્થિતિ જેમ જેમ દૂર થતી જાય સ્વભાવમાં આવતા જાય છે અને નિજાન
છે તેમ તેમ તે માણુતા થાય છે,