________________
આત્માના ખજાના
૨૦૩
આત્માના ખજાનામાં આનંદ ઠાંસી ઠાંસીને ભર્યાં છે, એટલે જ તે આનંદઘન કહેવાય છે, આ આનંદ કદી ખૂટે એવા નથી, કદી નાશ પામે એવે નથી, એટલે તે અક્ષય અને અવિનાશી છે. સિદ્ધ ભગવ ંતે આવા આનંદ સદા માણી રહ્યા છે અને તે જ સર્વ આત્માર્થી પુરુષાનુ લક્ષ્ય છે.
તમે માહને છેાડા, એટલે આ આનંદના અનુભવ થશે. એક વાર આ આનંદના અનુભવ થયા કે પછી તમને પૌદ્ ગલિક આનંદ ગમશે નહિ, પૌલિક આનન્દ્વની ઈચ્છા થશે નહિ. જેને ચક્રવર્તીનું ભેાજન મળતું હોય તે કુસકાકાદરીનાં ભાજનની ઈચ્છા શા માટે કરે ?
અમે તમને આ વ્યાખ્યાનના પ્રારંભમાં જ કહ્યું હતુ` કે આત્માના ખજાના અપૂર્વ છે, તેની સરખામણી આ જગતના કાઇ પણ પાર્થિવ પદાથી થઇ શકે તેમ નથી,’ એ વચનાના મમ હવે ખરાખર સમજાય છે ને?
વિશેષ અવસરે કહેવાશે.
"