________________
આત્માના ખજાના
ww
પ્રતિજ્ઞા આપનાર આ ગુરુના નાશ કરીશ અને તારા પણ નાશ કરીશ.' એમ કહીને તેણે ગુરુ પર મુળરના પ્રહાર કર્યો. ગુરુ આર્ત્તનાદ કરવા લાગ્યા, પરંતુ હજી ચૈ કેશવને લાગે છે ‘મારા ગુરુ તે એવા શક્તિશાળી હતા કે તેને આ રીતે કાઈ યક્ષ સતાવી શકે નહિ અને તેઓ મને આ રીતે ખાવાની વિન'તી પણ કરે નહિ, માટે મારે આનાથી છેતરાવુ' નહિ.’
૧૯૧
યક્ષે જોયુ. કે આથી પણ કેશવ ડગતા નથી, એટલે તે ગુરુને છેડીને તેના તરફ વળે છે અને દાંત કચકચાવીને મુદ્ગર ઉગામતાં ખેલે છે કે ' જોઈ લે, મારી આજ્ઞા ન માનવાનું પરિણામ. ’
એક મહાખળવાન યક્ષના લાખ'ડી મુર માથા પર પડે તે માનવીના શા હાલ ? પરંતુ ત્યાં હકીકત જૂદી જ મની. તેનાં માથા પર તાળાચેલા મુદ્દાર અદૃશ્ય થયા, યક્ષ પણ અદૃશ્ય થયા અને યાત્રાળુએ પણુ અદૃશ્ય થયા. એક મહા તેજસ્વી દેવ તેની સમક્ષ ઊભા છે અને કહે છે કે હ કેશવ! આ બધી દેવમાયા હતી, તારી આવી અડગ પ્રતિજ્ઞાથી હું પ્રસન્ન થયા છું, માટે તને ત્રણ વરદાન આપું છું. આજથી સાતમે દિવસે તું રાજા થઇશ. તારા શરીરના કેઈપણુ ભાગ ધાઇ તે પાણી રાગીનાં શરીર પર છાંટીશ, તા ગમે તેવા ભારે રાગ પણ મટી જશે અને તારા આતુર મને જે ઇચ્છા કરીશ, તે હું પૂર્ણ' કરીશ. આટલુ કહી દેવ અદૃશ્ય થયે.
બીજા દિવસે કેશવ એક નગરમાં દાખલ થયા અને ત્યાં પારણું' કર્યું. છ દિવસ ત્યાં પસાર કર્યો. હવે તે રાત્રે સૂતા