________________
આત્માના ખજાના
૧૧
આત્મા જ્ઞાન વડે પદાર્થને જાણે છે અને જુએ છે, તેના પર શ્રદ્ધા કરે છે તથા હૈય-ઉપાદેયના વિવેક કરી ચારિત્ર માગમાં આગળ વધવાને શક્તિમાન થાય છે. એટલે જ્ઞાન એ ધાર્મિક પ્રગતિનુ' મૂળ છે, આધ્યાત્મિક વિકાસના પાચા છે અને સિદ્ધિસાપાન ચડવાની નીસરણી છે. ૮ પઢમં નાળ तओ दया' ' नाणकरियाहिं मोक्खो' ' सम्यग् ज्ञानक्रियाभ्यां મોક્ષ!' વગેરે સૂત્રો જિનપ્રવચનમાં પ્રચલિત છે. તેના અથ એ છે કે દયા, સંયમ અથવા કોઇ પણ પ્રકારની ધાર્મિક ક્રિયા કરવી હોય તે પ્રથમ જ્ઞાન જોઇએ. જ્ઞાન ન હોય તા એ ક્રિયાએ ખાખર થઇ શકે નહિ, પેાતાનું ખરું ફળ આપી શકે નહિ.
જીવાની દયા પાળવી, એવું ગુરુમુખેથી સાંભળ્યું, પશુ જીવ કાને કહેવાય ? અજીવ કાને કહેવાય? જીવતુ લક્ષ શુ? જીવના પ્રકારા કેટલા? એ જાણવામાં ન આવે તે વની દયા શી રીતે પળાય ? તે જ રીતે સયમ તથા બીજી ક્રિયામાં સમજી લેવાનું.
સથારાપેારિસીમાં એક ગાથા આવે છે.
एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओं । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ||
આ ગાથાના અથ બરાબર સમજવા જેવા છે. આત્માનું અનુશાસન કેમ કરવું, આત્માને ઠેકાણે શી રીતે રાખવા? એ સંબધમાં આ ગાથા કહેવાયેલી છે. ત્યાં પ્રથમ એમ ચિંતવવાનું છે કે ‘શો, નથિ મે જોæ-હું આ જગતમાં
૧૧