________________
ET
ગos
oooooooooooooooooA9099241 69
ક Is 8
23:55 ISAR DASADA
R '
કરી ooooooooooooood6dSkookhdoooooooooooooooooooooooooooood
હ*IES
,ARE , .ક છે'
તે
વ્યાખ્યાન નવમું આત્માને ખજાનો
|| ચાલુ) મહાનુભાવે !
વ્યાખ્યાનના પ્રારંભે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અને છત્રીશમું અધ્યયન યાદ કરી લઈએ, કારણ કે તે ચાલી રહેલા આત્માના વિષયનું ઉદ્ગમસ્થાન છે. લોકો નદી કરતાં નદીનાં મૂળને વધારે પવિત્ર માને છે અને તેથી જ નદીની પરકમ્મા કરતા કરતાં તેના મૂળ સુધી પહોંચે છે. દર વર્ષે હજારો લોકો હિમાલયનાં ગંગોત્રી-જમેત્રી શિખરની યાત્રાએ જાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે ગંગા અને જમના નદીનાં મૂળ ત્યાં માન છે.
ગઈ કાલે આત્માને ખજાને છે અને તેમનું ઝવેરાત તપાસવા માંડયું, ત્યાં જ્ઞાન-દર્શન આપણી નજરે ચડ્યા, તેમાં પણ જ્ઞાને આપણું ધ્યાન વિશેષ ખેંચ્યું. આજે આ જ્ઞાન વિષે જ તમને કંઈક વધુ કહેવું છે.
જ્ઞાન એ આત્મદ્રવ્યની વિશેષતા છે. તે તમને કોઈ જડ પદાર્થમાં મળશે નહિ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસિતકાય, કાલ અને પુદગલાસ્તિકાય, એ પાંચ જડ છે. તે કેઈમાં જ્ઞાન હોતું નથી.