________________
આત્માના ખજાના
૧૫૯
વસ્તુ તે પતી, પણ મારે તમને ટેટીવાળા ચમત્કાર બતાવવાના છે' એમ કહી પેાતાની પાસેનાં બીજ કાઢયાં અને રતી પર નાખી, પાણી છાંટયું કે તરત તેમાંથી વેલા ફુટયા અને સાકરટેટી તૈયાર થઈ ગઈ એ રાજાને ચખાડી તે અમૃત જેવી મીઠી લાગી. તે ખૂખ ખુશ થઈ ગયા. તેણે મંત્રીને પૂછ્યું કે જો આ ત્રીજમાં આવી શક્તિ છે, તા પ્રથમ આમ કેમ થયું? મંત્રીએ કહ્યું કે 6 આ નાયમ મત્રીની દગલબાજીથી એ ખીજ રાતાાત શેકાઈ ગયાં હતાં.’ આ ઉત્તરથી રાજા સમજી ગયેા કે નાયબ મંત્રીએ નીસરણી પર હાથ મૂકયે તે નીસરણી લેવા માટે નહિ, પણ નીસરણી પરથી ઉપર ચઢીને મત્રીની સ્રી પર હાથ મૂકવા માટે જ મૂકયેા હતા, તેથી આ મંત્રી ખરામ ચાલના છે અને મારા સાચા મત્રીને ખાટી રીતે હેરાન કરવા માગે છે. આથી રાજાને નાયબ મંત્રી પર ખૂખ ગુસ્સા આવ્યા અને તેના ગળામાં પેલી નીસરણી માંધી તેને આખા ગામમાં ફેરવ્યેા. પછી તેને પદભ્રષ્ટ કરી દેશનિકાલની સજા કરી અને તેનુ સ્થાન જૂના મંત્રીને આપ્યુ. આ રીતે અક્કલ મળવાથી પદભ્રષ્ટ મત્રી ફરી પેાતાનાં સ્થાને આવ્યા અને સુખી થયા. એટલે જ્ઞાનનુ મહત્ત્વ કદી પણ એછું આંકવું નહિ.
જ્ઞાનના પ્રકારો તથા બીજા ગુણ્ણા વિષે જ્ઞાની મહારાજે જોયુ હશે તે હવે પછી કહેવાશે.