________________
૧૫૮
આત્મતત્ત્વવિચાર
સ'તેષ પામ્યા અને પેાતાને ગામ પાછે . પણ તે ઘરે ન જતાં સીધે રાજદરબારમાં ગયે। અને હવે પેાતાની શરત પાળવા તૈયાર છે, માટે તમે નાયબમ'ત્રીને સાથે લઈ ઘરે પધારા એમ જણાવી પેાતાનાં ઘરે ગયા.
મંત્રીનુ' ઘર જૂની ખાંધણીતું હતું. ઉપર મેટે ચડવા માટે એક નીસરણી મૂકવી પડતી હતી. તેણે એ નીસરણી મારફત પત્નીને ઉપર માકલી અને ભોંયતળિયેથી દરેક ચીજ ઉપર ચડાવી દીધી. પછી પત્નીને પણ ઉપર જ રહેવા દીધી, તે એમ કહીને કે તું ઉપર હાય તા જોઇતુ કરતું નીચે આપી શકે અને નીસરણી બાજુએ મૂકી દીધી.
થાડી વાર પછી રાજા પેલા નાયબમ'ત્રીને લઈ મત્રીને ધરે આવ્યા. મત્રીએ તેમનુ સ્વાગત કર્યું. હવે નાયમ મત્રી ચારે બાજુ નજર કરીને જુએ છે, પણ જે ચીજ પર પેાતાને હાથ મૂકવા છે, તે નજરે પડતી નથી. આ વખતે મંત્રીની પત્નીએ શરમ છેાડીને કહ્યું કૈ, ‘હું ઉપર બેઠી છું' એટલે નાયમ મંત્રીએ તેનાં માથે હાથ મૂકવાના વિચારથી ઉપર ચડવાના નિર્ણય કર્યો અને ત્યાં પડેલી નીસરણી ઉપાડી દાદર પર ગેાઠવી. એ જ વખતે મત્રીએ કહ્યુ, ‘ખસ, આપણી શરત પૂરી થાય છે. તમે આ નીસરણીને હાથ લગાડયા છે, એટલે એ નીસરણી તમારી છે.' ત્યારે જ નાયબ મત્રીને ભાન આવ્યું કે પાતે ગભીર ભૂલ ખાધી છે. પણ હવે બીજે ઉપાય ન હતા.
આ વખતે મત્રીએ કહ્યુ કે
"
મહારાજ !
આ બધી