________________
VND
vvvvvvvv
-
આત્માને પ્રજાને
૧૫૩ -~~-~~~-~~-~~~-~~૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦સાફ કરી નાખવી. આથી મંત્રી ખૂબ વિમાસણમાં પડયે, છતાં “પલાળ્યું તે પૂરું મૂંડાવી લેવા દે” એ વિચાર કરી તેણે બાકીના પચીસ રૂપિયા પણ પેલા દુકાનદારને આપી દીધા. આ વખતે દુકાનદારે પોતાની પાસેથી ચેડાં બીજ કાઢી રેતી પર પાથર્યા અને તેના પર પાણી રેડયું કે તરત સાકરટેટીને વેલ ફૂટ અને જોતજોતામાં તેના પર સુંદર મજાની ટેટી બેસી ગઈ. આ ટેટી કાપીને મંત્રીને ખવડાવી તે અમૃત જેવી મીઠી લાગી પછી પેલા દુકાનદારે કહ્યું કે આમાં ખૂબી તે એ છે કે આ રીતે ટેટી તૈયાર થયા પછી તેમાંથી જે બીજ થશે તે પણ આવું જ કામ આપશે.” પછી તેમાંના થોડાં બીજ તેણે મંત્રીને આપ્યાં. આ છેલ્લી વસ્તુ મંત્રીને ગમી, એટલે પિસા ગયાનો અફસ ઘણે છે થઈ ગયો. તેણે વિચાર કર્યો કે “હવે પરદેશ જવાની જરૂર શી છે? આ બીજની કરામતથી જ જોઈતા પિસા પિદા કરી લેવાશે. માટે ઘર તરફ પાછા ફરવું.
તે ઘર તરફ પાછો ફર્યો, ત્યાં પહેલી અક્કલ સામે આવી કે “મુસાફરીમાં જવું તે એકલા ન જવું. પરંતુ અહીં સથવારો કોને લાવ? થોડી વાર વિચાર કરીને તે આજુ બાજુ નજર કરે છે, ત્યાં વાડની નજીક પડેલ એક શેર તેની નજરે પડશે. શેરે ગોળ દડા જેવો હોય છે અને તેની ચારે તરફ તીક્ષણ કાંટા હોય છે. ખાવા વગેરેનાં કામસર તે મહું બહાર કાઢે છે, નહિ તે કોચલામાં મોટું છૂપાવી રાખે છે.
“જ્યારે બીજે કઈ સથવારે મળતું નથી, ત્યારે આ