________________
આત્માના ખજાના
૧૪૭
સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઇંદ્રિયા અને છઠ્ઠા મન વડે વસ્તુના જે આધ થાય, તેને મતિજ્ઞાન કહેવાય છેx
શબ્દનાં નિમિત્ત વાચ્ય વાચકના સ`કેત રૂપે ઇન્દ્રિયા અને મન દ્વારા જે મર્યાદિત જ્ઞાન થાય તેને શ્રતજ્ઞાન કહેવાય છે. ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને પ્રત્યક્ષ થતું અમૃક ક્ષેત્રવત્–અમુક કાલવત્ જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે.
કૈવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિ, શ્રુત, અષિ અને મન:પવ જ્ઞાન હાતાં નથી, એટલે તે એક હાય છે. તે વખતે જ્ઞાનાવરણીય ક્રમના મેલ જરા ચે હાતા નથી, એટલે તે નિમલ હાય છે, તેમાં કેાઈ જાતની અપૂર્ણતા હોતી નથી, એટલે તે પરિપૂર્ણ હાય છે. તેના જેવુ ખીજું જ્ઞાન હૈ।તું નથી, એટલે તે પરિપૂર્ણ હોય છે. અને આવ્યા પછી ચાલ્યુ જતુ નથી, એટલે તે અનંત હાય છે.x
'જેને કેવળજ્ઞાન થાય તે આત્મા તે જ ભવમાં સકલ કમના ક્ષય કરી મેાક્ષમાં જાય છે, એટલે સવ મુમુક્ષુઓનું ધ્યેય આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ હોય છે.
·
× તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે મતિ: સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડિિનયોષ ચનર્થાતરમ્ । મતિ, સ્મૃતિ, સ`જ્ઞા, ચિતા અભિનમાધ એ એકાર્થી શબ્દો છે, આગમેામાં મતિ જ્ઞાનને માટે મિનિયોનિ-અભિનિષેાધિક એ શબ્દના પ્રયાગ વિશેષ થયેલા છે. અમિ-અભિમુખ, નાિ-મર્યાદિત, વોધ-જ્ઞાન, ઇન્દ્રિયા અને મનના નિમિત્તથી થતુ જે જ્ઞાન અર્થાભિમુખ અને મર્યાદિત હેાય તે અભિनिमोध
× જ્ઞાનનું વિશેષ વર્ણ ન આગળ આવશે.